________________ 375 : પૂર્વ જન્મમાં જે શુભાશુભ કર્મ પ્રાપ્ત કર્યું હોય તેની પ્રાપ્તિ આ શાસ્ત્ર, અંધકારમાં દીપ જેમ પદાર્થને બતાવે, તેમ બતાવે છે-૨૪ . રાજાએ તેને જતિવિંદ જાણીને સન્માન પૂર્વક અર્ધપાદ્ય આસન આદિ આપ્યું-૨૫ * ' રાજાના અનુગ્રહથી તે વિદ્વાન પોતાની ખેટિકા પુસ્તિકા અને ભૂગોલ લઈને આસને બેઠે-- 26 છે વિક્રમે પૂછયું છે. વિદ્યાવિશારદ ! તમે કયાં કયાં શાસ્ત્ર જાણો છો ? --27 . રાજાએ પિતે આવું પૂછ્યું ત્યારે તે બોલ્યો કે જ્ઞાનના પ્રભાવે કરીને શાસ્ત્ર માત્ર જાણું છું -28 વિશેષ કરીને ત્રિકાલયુક્ત જાતિષ કે જેથી ભૂત ભવિષ્ય ને વર્તમાન પ્રત્યક્ષ થાય છે તે જાણું છું-૧૯ ચંદ્ર, સૂર્ય, ગુરુ, શુક્ર, ભીમ, બુધ, શની, એટલા વાર છેને ગ્રહ છે, અને રાહુ કેતુ બે બીજા ગ્રહ છે-૩૦ એમાંથી ચાર સૈમ્ય અને સુખદાયક છે, તે ચંદ્ર, બુધ, ગુરુ, ને શુક્ર છે, બીજા બધા ક્રૂર છે-૩૧ + * * * * * --432 - અશ્વિની, ભરણી, કૃત્તિકા, રેશહિણી, મૃગશીર્ષ, આકા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્લુની, ઉત્તરા, હસ્ત, ચિત્રા, સ્વાતિ, માતૃમંડલ, અનુરાધા, જયેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ, ઘનિછા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદા, રેવતી, એ નક્ષત્ર જાણવા --33-34-35 છે, એ નક્ષત્રના તારા અનુક્રમે ત્રણ, ત્રણ, છ, પાંચ, ત્રણ, એક, ચાર, ત્રણ, છ, પાંચ, બે, બે, પાંચ, એક, એક, ચાર, ચાર, ત્રણ, અગીઆર, - + પૂર્ણ વર્ષ સાયકાત સાર્ધમાના વરે જાનવહૃદ્વિપો ! આ લેક, સારા જ્યોતિષીને પણ બેઠો નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust