Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 461
________________ 453 તેને ચરણે પ્રણામ કરી, ને હાથ જોડી, રાજાએ, લક્ષ્મીની સ્તુતિ મિશ્રિત એવી આ પ્રકારે વિનતિ કરી-૧૦૦ કુંતી હુંતિ અણ હંતયા વિનંતી વિનંતિ હંતાવિ ઉજીય સમં નિસેસ ગુણ ગુણાજય ઉસા લચ્છી-૧ રયણ ઉરત્તિ નામં પુત્તિજંપસ્યવી ઉણુ જલ નિહિણ સા સાવ અસર કરી જયઉ સયા સવહા લછી-૨ જએ રાણી ઉણ જાઉ કહે ભવભુત્તયં મિ વિખાઉ કામે જાણુભિરામ જસ્સ સૂઉ સાજઉ લચ્છી-૩ એમ સ્તુતિ કરી, વળી નમન કરી, ને પછી આગમનકારણ પૂછયું હે મહાનંદદાત્રિ માતા! તમે મને હૃદય ઉપર રાખે છે, શાથી આવવું થયું છે?--૪ ત્યારે લક્ષ્મીએ રાજાને કહ્યું હું તારા મંદિરમાંથી જાઉં છું, ને તારા પુરમાં, દેશમાં, ગામમાં, કહીં પણ મારાં સપ્ત અંગ સમેત રહેવાની નથી--પ હે ભૂપ! આજ પર્યત સકુટુંબ હું તારા ઘરમાં રહી, વિગ્રહમાં પણ તારા દાક્ષિણ્યયોગે કરીને હું ગઈ નહિ-૬ રાજાએ કહ્યું હે માતા! વજપાતથી પણ દુસહ એવું આ શું કહ્યું? તમારે શો અપરાધ કર્યો છે? તમારી કેઈ આજ્ઞાનું ખંડન થયું છે?--૭ કદાપિ અજ્ઞાનથી કરીને પુત્રે કાંઈ કર્યું હોય તે તે ન કર્યા જેવું જાણવું જોઈએ, પુત્ર કદાપિ કુપુત્ર થાય પણ માતા કેપ કરતી નથી-૮ લક્ષ્મીએ કહ્યું રાજેદ્ર! તારા કેશમાં દારિદ્ય આવ્યું છે, ને જે મંદિર- માં દારિદ્ય આવ્યું ત્યાં અમારી સ્થિતિ ક્યાંથી?--૯ આ તો બીજાંકુર છે, પણ હવે હે ભૂપ ! તેનાં પુષ્પ ફલ પણ તને પ્રાપ્ત થશે, ને દારિદ્રના પ્રભાવથી સર્વ આવી મળશે.-૧૧ , ઉચ્ચાટ, નિર્લજજતા, જ્યેષ, નિર્વિવેક, દ્રોહ, પરવચન, નિ:સત્ત્વતા; એવું સર્વને ક્ષય કરનારૂં જે દારિદ્ઘનું કુટુંબ તે જ્યાં આવવાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464