________________ 452 તે માર્ગે જે મહેટ લેકસમૂહ આવતે જતો તે પૂછવા લાગ્યો કે આ શી વસ્તુ છે ?--87 તેણે કહેવા માંડ્યું કે આ દારિદ્યપૂતળું છે એની કીમત એક સહસદીનાર થાય છે-૮૮ એને તુરત પરીક્ષા થાય એવો પ્રભાવ સાંભળે, એનાથી મહાકાલેશ્વ, અસુખ, વિત્તહાનિ આદિ સહજે પ્રાપ્ત થશે-૯ આવું સાંભળી ગામના લેક મહાશક પામતા ચાલ્યા ગયા કે અહે આપણા નગરમાં ઠાઈ મહાઅરિષ્ટ થશે-૮૦ તેવામાં સંધ્યાકાળે વિક્રમના અનુચરેએ સભામાં જઈ રાજાને નમન કરી વિજ્ઞાપના કરી--૯૧ કેઈએ દારિદ્રપૂતળું અણને વેચવા મૂકયું છે, ને તેનું મૂલ્ય સહસ્ત્રદીનાર ઠરાવ્યું છે.-૯૨ - - આપે દેશ દેશાંતરથી દારિદ્રને ખેંચવા માંડેલું તે આજ સાક્ષાત્ અત્ર આવ્યું છે, તે મહાક્રૂર છે, એટલે કોઈ લેકે લીધું નથી- 93 - રાજાએ કહ્યું જાઓ, ધન આપીને તે તુરત ખરીદી લે, આ પુરીને પૃથ્વી ઉપર ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધીનું કલંક ન લાગવા દે.-૮૪ રાજપુરુષોએ મૂલ્ય આપીને તે પૂતળાને રાજાની પાસે આપ્યું, એટલે રાજાએ પણ તેને પોતાના કોશમાં નંખાવ્યું-૮૫ પછી રાત્રીએ રાજા સુખશય્યામાં સુતો તે સમયે રાજયલક્ષ્મી પિતાનાં સાત અંગ સમેત પ્રત્યક્ષ આવીને ઉભી-૯૬ રતનાં આભરણ વાળી, માણિક્યની મેખલા તથા માલ ધરેલી એવી અતિતેજસ્વી લક્ષ્મી સાક્ષાત્ આવીને ઉભી-૯૭ * પિતાનાં સાત અંગને સંભાર પણ સાથે હતો, એ રીતે આવીને ગગદ કંઠે ચાસ વચન બેલી-૯૮ * તેને દેખતાં જ વિક્રમરાજા પલંગમાંથી ઉડી ઉભે છે, ને તેને પ્રસુમ કરી સુવર્ણનું આસન આપતો હ--૯૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust