________________ ૪પ૦ ચંદ્રના અજવાળાવાળી રાતે પિતા સાથે આવતા હતા તેવામાં તેણે કહ્યું તાત ! જુઓ કોઈ પુરુષ જણાય છે.-૬૨ શંકા પામેલા વૃધે પુત્રને પૂછયું ક્યાં છે ? કી માં ગયે ? બહાર - જતો રહ્યો .-63 પુત્રે કહ્યું તાત ! એતે આ રહ્યા, હું દેખું છું ને તમે કેમ દેખતા નથી ?--64 પછી પિતાના હાથને પિતાને હાથે ઝાલી તેણે પિતાના અંગની છાયાને જે પુરુષ જણાત હતા તે દેખાડયો-- ધનદત્ત પુત્રને કહ્યું છે સ્વચ્છમનના બાલક એતો તારા દેહની છાયા '. છે, પુરુષ નથી, માટે ભય ન રાખ.-૬૬ * આ ઉપરથી ધનદત્ત વિશેષ વિચાર કર્યો કે આગળ પણ આણે જે પ્રશ્ય દીઠે હતો તે એજ હશે, બીજું કાંઈ હશે નહિ, બાલક બહુ મુગ્ધ છે.-૬ 7 પિલાં આભરણાદિક અન્ય સ્થાને હતાં ત્યાંથી લાવી ધનદે પિતાની પ્રિયાને પાછાં સાંપ્યાં-૬૮ એ પછી તે સ્ત્રી પેલા પુત્રની બહુ ભક્તિ કરવા લાગી, ચંદ્ર સકલ ઉગે છે તે પણ તેને કઈ વંદતું નથી, દ્વિતીયાના વચંદ્રને સર્વે નમે છે-૬૯ અત્યંત સરલ થવું સારૂ નહિ, જાઓ વનસ્પતિને જુએ, ત્યાં સરલવૃક્ષ છેદાય છે ને કૂબડાં બચી જાય છે-૭૦ પેલે બુદ્ધિસાગર ઘણે બુદ્ધિમાન હતો તે સર્વ કાર્યમાં સમજણે થયો એટલે તેણે પિતાને બધે ભાર પોતાના શુભ ગુણ વડે ઉતાર્યો--૦૧ - પછી સારી કુલીન કન્યા, વિચારજ્ઞ એવા બુદ્ધિસાગરને, પિતાએ મહામહેસૂવપૂર્વક પરણાવી-૭૨ સ્વજનપ્રિય એવો તે પોતાની બુદ્ધિથી વેપાર રોજગાર ચલાવવા લાગે, ને એમ કરતાં એક વાર વેપાર માટે ઉજજયિનીમાં જઈ ચઢ--93 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust