________________ 4 0 8 ભોજનસુખ સવિકાર છે, અમૃત નામમાત્ર છે, ભૂષણનું સુખ માન માત્ર છે, સ્ત્રીસુખને પંડિતોએ અવિશ્વાસવિરસ કહ્યું છે, ગીત, નાટક વાઘ એ સુખ પરાધીન છે, અધ્યાત્મસુખ અસાધ્ય છે, ધનસુખ ભાયાધીન છે, માટે સર્વ આનંદરૂપ જે ઘત તેનું સુખ ઉત્તમોત્તમ છે-૨૩-૪ જૂથરિ તીરસિ પરસિ મુદાં જે ન રમંતિ તિઓડ ઉમર પસ્ય જિમ લિ હિંજમ્મુ ગમંતિ–પ ધ્યાનથી મુક્તિ મળે છે, ને ધ્યાન એક ચિત્તથી થાય છે, ને તેવી એકચિત્તતા ધૂતવિના અન્યત્ર નથી-૬ ગીઓ પણ ઘા ને લયસાધન માની રમે છે, તેમાં પારકું પોતાનું ક્ષુધા તૃષા કંઈ જણાતું નથી–૭ હે ગાંગેય ! શૂન્ય ધ્યાનમાં પડેલું, નિરાલંબ, અને નિરાશ્રિત તથા અમૃતાર્ણવમાં પડેલું જે ચિત્ત તેને નિવારણ ન કર-૮ ધૂતકારનું જે ધ્યાન ધૃતમાં, વિણીનું પિતાની પ્રિયામાં, રાધોધકર્તાનું લક્ષમાં, તે ધ્યાન મારે પ્રભુ ઉપર હે-૮ આવું સાંભળી રાજાને ચિત્ત માં ચમત્કૃતિ લાગી કે હે બહુ આશ્ચર્ય છે કે આને આવું જ્ઞાન છે! -10 ક્રોધથકી કે સર્વ પાપથકી અજ્ઞાન મહાકષ્ટરૂપ છે, કેમ કે તેનાથી ભમાયેલા લેક હિતાહિત સમજી શકતા નથી-૧૧ આવું જોઇ વિક્રમે તેને સારી શીખામણ આપવા માંડી–બીજાને પાપથી વારે તેજ ઉત્તમ પુણ્ય કહેવાય-૧૨ - જેણ શુદધ ધમમિ વહીઉ સંજએણગિહિણા વા સે તઈ ધમ્મગુરુ ધમ્મસઈ દાઈ નેઉ-૧૩ હે પાંથ! મારું કહેવું સાંભળો અને ધૂતવ્યસન તજે, તમારે જે ઇચ્છા હોય તે હું પૂર્ણ કરવા ખુશી છું-૧૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust