________________ 423 સ્વાલિ વર્તુલ આદિ, તથા શયન આસન ગૃહાદિ, સર્વ નવીન કરાવ્યું-૩ સર્વે નૃપ, પુરવાસી, દેશ દેશથી આવેલા, ને વિશેષે દીન, તેમનો યથા. ચોગ્ય સત્કાર કરી, તથા તત્રત્ય લેકને સંતેલી, મહામગૃહ્યસમેત ભેજરાજા, સુરેંદ્ર જે શોભતો સભામાં આવ્યો, તેની સાથે મહેટા રાજ અને સામંત તથા અનેક સ્વજન પણ સેવામાં હાજર રહી ત્યાં આવ્યા 4-5-6. ' બત્રીશ પૂતળીયુક્ત એવા પેલા ભવ્ય સિંહાસન ઉપર બેસવા માટે પોતે ગયે-૭ સર્વે પૂતળીઓની રજા લઈને જે ઉપર બેસવાનો ઉપક્રમ કરે છે કે દેવાંગના નામની ત્રીશમી પૂતળી ભોજરાજ પ્રતિ ફુટ બોલી ઉઠી-૮-૯ મારું નામ દેવાંગના છે તેમ મારા ગુણ પણ તેવા છે, તેવી હું તે સ્વામિન ! તમને અતિહિતકર વચન કહું છું-૧૦ અમે જેના અધિષ્ઠાતા છીએ એવા આ ભવ્ય સિંહાસન ઉપર એક ઈદ્રરાજા બેશી શકે છે કે વિક્રમ બેસતા--૧૧ કોઈ વિદ્યાવિહીન એ અજ્ઞાનથી કદાપિ બેસવા આવે તો તેને અયોગ્ય ગણી અમે વારીએ છીએ-૧૨ જે તે વિક્રમાદિત્ય જે દાનકર્મમાં થાય તે તેને અમે સહાય થઈ એ છીએ-૧૩ દેવાંગનાનું વચન સાંભળીને ભોજરાજા ચાતુર્યગુણયુક્ત એવું ચારવચન બોલ્યા--૧૪ - તે ભૂપનું ગાંભીર્ય ઉત્તમ દાન, તે બધું હે સૌમ્ય ! પ્રકટ કરીને કહે, મારા કાનને તે અમૃત જેવું લાગે છે.-૫ ભેજરાજાનું આવું તથ્ય વચન સાંભળીને પૂતળીએ વિકમાર્કનું ઉત્તમ ગુણોત્કીર્તન આરંળ્યું-૧૬, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust