________________ 437 તેમને પવિત્ર, સુંદર, ગુણોત, પ્રભાયુક્ત, એવા પાંચ લેકપાલ જેવા પાંચ પુત્ર થયા--૧૬ - તેમને પિતાએ સર્વે શાસ્ત્ર ભણાવ્યા, ને પછી પિતાનું વાણિજ્યકર્મ તેમને શીખવ્યું-૧૭ વિનમન્મત્ત તે થયા ત્યારે પિતાએ મહામહોત્સવથકી તેમને સારી કુલીન કન્યાઓ સાથે પરણાવ્યા--૧૮ પાંચે પુત્ર ઉપરાંત તે વહેવારીઆને એક કન્યા હતી; તે સુંદરી ગજગામિની સુશીલ હતી તે મુખ્ય થઇ અને સર્વને આનંદ આપવા લાગી.-૧૮ તેનું નામ મદગંધા હતું તેમ તે ગુણથી પદ્મિની, દિગંધ હતી, જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં ભ્રમર તેને પજવતા-૨૦ તેની આગળ નિરંતર કસ્તૂરીને વાસ આવ્યાંજ કરતો, તે મૃગનેત્રી હેઇ, મૃગાક્ષીઓના માનને ખંડન કરનારી હતી-૨૧ દાંત એક વાર પિતાના મંદિરની બારીએ પ્રિયાસમેત બેઠો હતો. તેવામાં કાયોત્સર્ગસ્થિત એક મુનિ તેની નજરે પડયા-૨૨ તેને જોઈ તેણે વિચાર કર્યો કે આણે બાલત્વમાં પણ બુદ્ધિમત્તા વાપરી ધર્મરાધન કર્યું છે-૨૩ હું અ જરાક્રાંત થયો છું છતાં મેં ધર્મચારમાં કદાપિ આનંદથી ધન ખર્ચી નથી-૨૪ દાંતના જયેષ્ઠપુત્રનું નામ સોમદત્ત હતું તેને તેણે તુરત બોલા , અને કહ્યું- 25 . મારે સંતક્ષેત્રને વિષે ભાવથકી ધર્મવ્યય કરે છે; પ્રથમ ક્ષેત્ર બુધલેક જિનચૈત્ય બતાવે છે-૨૬ - જિનભવન, જિનબિંબ, જિનપૂજા, જિનમત, જે કોઈ કરાવે તેને નર અમર આદિ જે સુખ ભોગવે છે તે કરથ છે--૨૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust