________________ 438 . અંગુષ્ટ જેવડાં પણ વીર બદષભ આદિ જિનેશ્વરનાં બિંબ જે કઈ કરે , તે સ્વર્ગમાં જઈ મહાસુખ ભેગવે ને પછી તે ધન્યપુરુષ નિર્વાણગતિને પામે-૨૮ ધનવાનના તેજ ધનને ધન્ય છે કે જે જિનના બિંબમાં, ચૈત્યમાં, કે પુરતક, કે સાધુસંઘમાં, વપરાય છે, તે જ ભાલાના અણીઆને ધન્ય છે કે જે કરિભ વિદારવામાં સાર્થક થાય છે–૨૯ જિગુભવણ બિંબ પુછય સંઘ સર્વેસુ સત્તખિત્તેસુ જે વિચરઈ ધણબીયતસ અણુ સુહં હાઈ-૩૦’ માટે હું મેગ જેવું વીતરાગનું ભવન ભવભીતિનિવારણાર્થે કરા * વિશ–૩૧ તેની પાસે હે પુત્ર! એક પુણ્યશાલા પણ કરાવવી, ને તેની પાસે મારે વસવા માટે એક ઘર કરાવીશ-૩૨ હું વૃદ્ધ છું એટલે ત્યાંથી જિનમંદિરમાં પૂજા કરવા સહેજે જઈ શકીશ, ને તેમાં બેઠો ધર્મધ્યાન કર્યા કરીશ–૩૩ પુત્રે કહ્યું છે તાત! આપને જે ચે તે ધર્મકાર્ય સુખે કરે અમે તમને 'રી આજ્ઞા ઉઠાવવા તૈયાર છીએ-૩૪, દાંતને ખબર પણ ન હતી કે ઘરમાં ધન કેટલું છે, સમુદ્ર પિતામાંનાં જલબિંદુને પાર જાણતો નથી–૩૫ સોમદત્તે વિક્રમને વિનતિ કરી કે હે સ્વામિન! મને આજ્ઞા કરો, મારે એક જિનાલય કરાવવું છે-૩૬ - રાજાની આજ્ઞા મળી એટલે પ્રાસાદ કરાવવાની ઈચ્છાવાળા તેણે પુષ્પાર્કગ સમયે આરંભ ક–૩૭ 1- જિનભવન, જિનબિંબ, સંધ, ઈત્યાદિ ક્ષેત્રમાં જે દ્રવ્યરૂપી બીજ વાવે છે તેને અનંત સુખફલ પ્રાપ્ત થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust