________________ ચોક, મંડપ, રતંભ, કાર, તેરણ, વલભી, શાલભંજિકા, પગથી આદિ સર્વવતુ જેવી જોઈએ તેવી બની -પર પરવડીઓ, શિકાં, મહેટી હાથણીઓ, જસ્થાન, ગોપુર, ઇત્યાદિ પણ બહુ યોગ્ય રીતે ત્યાં બની રહ્યાં હતાં-૫૩ સુધાએ ધવલ કર્યું હોય તેવું તે ગૃહ, ઉપર રહેલા સુવર્ણકલશથી બહુ દીપતું હતું, તેની આસપાસ અસંખ્ય પતાકા ઉડી રહી હતી૫૪ ચતુશાલ, ચતુર, એવું તે મંદિર સુરેદ્રભવન જેવું કે લક્ષ્મીસદન જેવું શોભતું હતું-પપ કેતુકાન્વિત એવું તે સ્થાન સર્વનાં નયનને આનંદ આપનારૂં હતું ને નિર્દૂષણ તથા નિરુપમ હેઈ જનમનને મેહ પમાડતું હતું પ૬ વાસ્તુવિદ્યાના જાણનાર નીતિવિદોએ, અને આયુજ્ઞાન જાણનારા ધર્મપરાયણ સૂત્રધારોએ તે બનાવ્યું હતું-૫૦ જલાંત ભૂમિશુદ્ધિ વિધિપૂર્વક કરીને નવેસરથી પાયા પૂરને સ્થાન રચેલું હતું-૫૮ કુમાર પાષાણ, ઉત્તમ કાઈ, સારી છેટે, ઈત્યાદિ સરસ સામગ્રીથી વિશ્વકર્મા જેવા સૂથાર આદિએ તે ઉભું કર્યું હતું-૫૯ તેને સાત માળ હતા તેથી તે સ્વમાન જેવું લાગતું હતું, ને તે સાત માળ સાત ક્ષણ જેવા શોભતા હતા -60 . . - સાત માળ અકેક ઉપર આવેલા હતા તે લેક યુકિતભેદે કરીને સાત ક્ષણ જેવા જ હતા-૬૧ : ચતુષ્પદા, પુણ્ય, ધન, ગોણી, ધર્મવિચારતા, દેવભૂમિ, મહાભોમ, એ સાત ફણ કહેવાય છે-૬૨ 4 અનેક ચિત્રવિચિત્ર ચરિત્રનાં ચિત્રથી પવિત્ર થયેલું તે વિશ્વના પવિત્ર નેત્ર જેવું હતું ? ઉચાં કિરણ પસારતા સુવર્ણકુંભથી ઝળકી રહેલું તથા પંચવર્ણની પતાકાથી શેભી રહેલું તે રથાન રવિબિંબ જેવું ભતું હતું-૬૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust