________________ 441 દાંત વ્યવહારીએ ભવ્ય મુહૂર્ત જોઈ તેમાં ધનધાન્યરત્નસુવર્ણ આદિ ભર્યા-૬૫ બલિકર્મ તથા જૈન શાંતિ પુષ્ટિ આદિ કરીને તથા સ્વજનોને મહાભતિથી ભોજન કરાવીને, ગુરુ પુષ્ય અને પૂર્ણિમાને દિવસે સ્થિર, લગ્નમાં રિથરાંશમાં ચંદ્રબલ જોઈ, તારા તથા હેરાનું બલ વિચારી, તેણે સુધ્યાન ધરી પ્રસ્થાન કર્યું અને નવીન ગૃહમાં વાસ કર્યો-૬૬-૬૭ -68 જિનેશની પૂજા કરી, ગુરુને ઉત્તમ દાન આપી, મામણને રાજી કરી, સ્વજનો સાથે ભોજન કરી, સંધ્યાકાલે સમાધિથકી આવશ્યાદિ ષટ્કર્મમાં નિરત થયે-૬૮-૭૦ . ભાવથકી દેવ અને ગુરુનાં સ્તોત્રનું સ્મરણ કરી, આરાધના સમાપ્ત કરી ને સુઈ ગયો -71 થોડા વખતમાં તેને સુખનિદ્રા આવી, એટલામાં તે તે જાગી ઉઠ, એ જ ઉત્તમ લક્ષણ કહેવાય-૭૨ ઘરના નીચેના ભાગમાં અધિષ્ઠાયક પુરુષ રહેલ હતો તે જ્યારે મહુર્ત આવ્યું ત્યારે માનવભાષાથી બે-૭૩ તેણે પડું, પડું, એ શબ્દ કર્યો, તે સાંભળી ભય પામીને દાંતે વિચાર કરવા માંડ્ય -74 | વિચાર કરીને પલંગમાંથી તુરત ઉઠો ને પઢશાલામાં ગયે, ને પછી આખું ઘર શોધી વો–છપ પણ એ શબ્દનું કરનાર કોઈ મળ્યું નહિ એટલે પાછો આવે, અને હૃદયમાં નમસ્કાર કરી, ભયહસ્તવનું સ્મરણ કરી, ગંગાનીર જેવા કેમલ પલંગમાં પાછો સુઈ ગયે, પણ સુતાની સાથે નિદ્રા આવતાં વળી પેલે શબ્દ થવા માંડ્યો.-૭૬-૭૭ - હે શ્રેષ્ઠિરાજેદ્ર તું જે કહેતા હોય તો હું પડું, નાઝી પડું, એવું સાંભ બી ગળેથી પકડાયો હોય તેમ બીહીકણ વાણીઓ બોલ્યો કે ચાલ્યો નહિ- 78-79 - 56 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust