Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 452
________________ 444 નિર્ભય એ રાજા તુરત પલંગમાંથી ઉઠ, ને હાથમાં તરવાર , લેઈ છે જેને પડવું હોય તે તુરત પડો, વિલંબ ન કરશો, હું આ સ્થાનને સ્વામી છું, પડનારને જોઈને ઉચિત હશે તે કરીશ -6-7 એવું કહ્યું એટલે રાજાના ભાગે માટે સુવર્ણપુરુષ જે બહુ દેદીપ્યમાન અને સુધિષ્ઠિત હતો તે પડ્ય-૮ તેને અધિષ્ઠાતા રાજા આગળ પ્રત્યક્ષ થશે, ને રાજાને માથે પુષ્પવૃષ્ટિ કરી, પ્રભાવ કહેવા લાગે--૯ વિક્રમની પ્રશંસા કરીને દેવ પોતાને સ્થાને ગરાજાએ પ્રભાતમાં પેલા વાણીઆને બેલા--૧૦ બેલાવ્યો કે તુરત વાણી ત્યાં આવે ને વિક્રમને નમન કરી તેની આજ્ઞાથી બેઠો.-૧૧ રાજાએ દાંતને કહ્યું હે વણિજોત્તમ! સાંભળો, શાસ્ત્ર છે તે યુગાંતે પણ, સૂર્ય ચંદ્રની પેઠે, ખોટું થતું નથી-૧૨ લગ્નના પ્રભાવથી પડેલે આ સુવર્ણપુરુષ જુએ, સુમુહૂર્તમાં કરેલું કાર્ય ભાગ્યેગથી આવુંજ નીવડે છે -13 રાજાએ વળી દાંતને કહ્યું કે આ પુરુષ તમારો છે માટે લેઈ જાઓ ત્યારે દાંતે કહ્યું મહારાજ ! મારા ભાગ્યમાં એ નથી -14 પછી દાંતે રાજાની અધિક પ્રાર્થના એ કરી કે હે વિક્રમ ! તમે કોઈની યાચનાની ના પાડતા નથી તો મારી એક વાંછા પૂર્ણ કરે-૧૫ મારે એક પદ્મિની કન્યા છે, તેનું નામ મદાંધો છે, પણ તેને ભ્રમરે બહુ પડે છે તે મારે તમને આપવી છે-૧૬ રાજાએ તે વાત સ્વીકારી અને શુભલગ્ન જોઈ દોતે આપેલી પવિત્રની કન્યાને પોતે પરો-૧૭ આમ કહીને પદ્માવતીએ ભેજરાજાને કહ્યું, આવું ભાગ્ય હોય તે સિંહાસને બેસે-૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464