________________ 443 ત્યારે હવે મારે શું કરવું, એ ઘરમાં રહેતાં મને ભય લાગે છે, હે નરેશ્વર! શું જયોતિષશાસ્ત્ર પણ આ સત્ય જ થયું:-૯૩ આવા આવા મહાયોગ વિચારીને આ ગૃહ કરાવ્યું, છતાં તે “પડું' એવા શબ્દવાળું કેમ થયું?--૯૪ આવી દાંતની વાત સાંભળી વિક્રમને આશ્ચર્ય લાગ્યું ને એમ સમજાયું કે નક્કી એ ઘરને કોઈ અધિષ્ઠાતા છે-૯૫ આ રસ્થાન કાંઈક દૈવતવાળું જણાય છે, તેની પરીક્ષા કરવી જોઇએ, કેઈક પુરાતન ભૂમીઅધિષ્ઠાયક ત્યાં હોય એમ લાગે છે-૯૬ અથવા કોઈ બલિ યાચે છે કે કાંઈ શુભ કરવા ઈચ્છે છે, માટે રાત્રીએ ત્યાં જઈને પરીક્ષા કરવી જોઇશું-૮૭ પછી વિક્રમે દાંતને કહ્યું કે આવા કલેષકારક ઘરને તમે શું કરશે? તમારે જેટલું ખર્ચ થયું હોય તે લે. આવું સાંભળી વાણી બાને મહાહર્ષ થયે-૯૮ 98 વાણીએ કહ્યું હે ભૂમિપી એ ઘર બાંધતાં મને અઢાર કારિ સુવર્ણ થયું છે તે મને આપો -100 રાજાએ પોતાની પાસેથી દાંતને તેટલું દ્રવ્ય અપાવ્યું એટલે તે લેઈને હર્ષ પામતો વાણીઓ પિતાને ઘેર ગયો-૧ પછી સંધ્યા સમયે શ્રીવિક્રમનારેશ્વર દાનાદિ સત્યુણ્ય કરી તે મહેલમાં આવ્યો--૨ સામંતમંત્રિવર્ગને વિસર્જન કરી સિંહની પેઠે રાજા એકલે પલંગ પાસે ગયે--૩ " મહાપરાક્રમી એવો તે પલંગમાં સુતો ને ક્ષણમાંજ સુખનિદ્રામાં પડ્યો, ને થોડીકજ વારમાં ચિંતાથકી જાગે--૪ તેવામાં પ્રાસાહસ્થિત દેવ ગીર્વાણ વણીથી બોલ્યો “પડું, પડું, સાહસી ઉત્તર આપ - પ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust