________________ પુષ્પાર્ક, મૂલાર્ક, ઉત્તરાર્ક, અમૃતસિદ્ધિગ, રવિયેગ, તેમાં, તથા પૂણે ગુરુસિદ્ધિગમાં, શુભ લગ્ન અને શુભ દિવસ જોઈ સૂત્રધારનું કાર્ય આરંભાય છે–૩૮-૩૯ ભૂમિખનન, પાષાણનું ટાંકવાનું, કાઠ ઘડવાનું, ઈંટો પાડવાનું, પાયે પૂરવાનું, તે પણ તે યુગ માં થાય છે-૪૦ સૌધાદિ પરિક, ઘટિ દ્રિવટિનું મુહૂર્ત ન હોય તો, અન્યથા કરી શકાતું નથી–૪૧ જે કર્મસ્થ હતા તે ઘટિકા પ્રમાણે યોગ્ય લગ્ન આવ્યું ત્યારે સ્થિરલગ્ન, રિથરાંગ જોઈ કામે લાગ્યા-૪૨ કેટલેક દિવસે તરફ બહોતેર જિનાગાર આવેલાં એવું જિનાલય પૂર્ણ થયું-૪૩ તેની પાસે એકવીશ મંડપ હતા, તેની શોભા બહુ ઉત્તમ કરેલી હતી, ને તે કૈલાસશિખર જેવું શોભતું હતું–૪૪ સુવર્ણના દંડ કલશ, શિખર, તથા વિશાલ શાલભંજિકાદિથકી તે શરદન્ન જેવું શોભી રહ્યું હતું–૪૫ શુભ મુહર્ત તે સચ્ચત્યની પ્રતિષ્ઠા કરવામાં આવી;-એ રીતે દાંત પિતાનું ધન દેવકાર્યમાં સફલ કર્યું-૪૬ સુશ્રાવકોને ધ્યાન કરવા માટે શુભ અને નિર્ભય તથા પવિત્ર અને પુણ્ય એવાં સ્થાન પણ ડાબી બાજુએ કરાવ્યાં–૪૭ ધર્મનું 'વાત્સલ્ય કર્યું, સંધની મહાપૂજા કરી, સ્વજનોની ભકિત કરી, ને દીનને સવિશેષે દાન કર્યા-૪ જૈનમંદિરની પાસે પોતાના ઘરને આરંભ કર્યો ને તેના વાસ્તુને પ્રયોગ પણ શુભ લગ્નમાં -49 જ્યારે કવચિત્ અભુત મહિમાવાળું મુહુર્ત આવે છે ત્યારે અશુભ કર્મયોગને નાશ થાય છે–પ૦ એમ બાર વર્ષે ગૃહ તૈયાર થયું, ઉરક, પદશાલ, ગવાક્ષ, કણિકા, આદિથી તે શોભાયમાન બન્યું-૫૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust