________________ . જે રાજા પેલા ઉત્તમ સિંહાસન ઉપર બેસવા જાય છે કે એકત્રીશરી પદ્માવતી બોલી-૩ હે રાજેદ્ર! હું સત્ય કહું છું, મારૂં વચન સાંભળે, આ સિંહાસને બેસે નહિ, હું કહું તે કરે-- કદાચિત્ વિક્રમાદિત્ય જે સાહસગુણ આવે તો સુખે બેસ-૫ આવું સાંભળી ભેજરાજે પદ્માવતીને પૂછયું તેનું સાહસ કેવું હતું તે મને કહે-૬ ભોજરાજનું શુભ વચન સાંભળી પદ્માવતીએ વિક્રમનું ગુણકીર્તન આરંભ્ય - 7 દાંત નામના ધનાધિપે મહાવ્યથી પિતાનું ઘર બંધાવ્યું, પણ તેમાં પડુ એ શબ્દ થે, તેને રાજાએ પડ એમ કહ્યું એટલે સુવર્ણને પુરુષ પડ -8 ઉત્તમ આહારાદિપૂર્ણ એવા માલવદેશમાં વિબુધવિખ્યાત એવી અવંતીપુરી આવેલી છે-- પ્રતાપથી ત્રણે લોકોને ભરી દે ને મહાગુણોત્સરથી શોભતો શ્રી- . વિક્રમાર્ક ત્યાં રાજય કરતો હત-૧૦ તે મહાસત્ત્વનિષ્ઠ, આત્મધ્યાનપરાયણ, પોપકારૅકનિધિ, ને મહાદાતા હતો-૧૧ , * ત્યાં દાંત નામે વણિગ્ય, ટિપતિ, કાંતિમાનમાં શ્રેષ્ઠ, અને વહેવારીઆને મુખ્ય, એ રહેતો હત-૧૨ - તેની પત્ની દયા, દાન, દમ, દાક્ષિણ્ય આદિ ગુણપૂર્ણ દાંતા નામે હતી ને તે શાંત કાંત, તથા પતિપરાયણ હતી. 13 તે સતીશિરોમણિ હતી, કૃતાર્થ અને માન્ય હોઈ મદરહિત હતી, ને દીનને દાન આપવામાં કપલતા જેવી હતી.-૧૪ . - એવી પિતાની ગૃહિણીસમેત દાંત, ધર્મકર્મપરાયણ રહી સુખી રહેતે અને સુધ્યાનસમાધિમાં મન રાખતો- 15 * - P.P., Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust