________________ - 44 કદાચિત્ પિલા દૈયે મને માર્યો હોત તે પણ મારી પ્રિયા મરી જ જાત, તેમ હમણાં પણ જીવતી મુવેલી જ છે -43 ' અરે પરદાર હરનાર! ઉઠ, મને એ ચિતા દેખાડ, જે સત્ય વાત હેય તો લેક પાસે શીદ ફૂડ કરાવે છે-૪૪ રાજા તુરત લોકસહિત તે સ્થાને ગયે તે ત્યાં ચિતાએ ન મળે, કે ન મળે બળેલી ભૂમી, કે કાંઈ જણાય નહિ-૪૫ આવું જોઈ રાજા, લેક, તથા પેલો વિદ્યાધર સર્વનાં મે ક્ષીણ થઈ , ગયા, તેમને ગર્વ ગળી ગયે, ને તેમના જીવ ઉડી ગયા-૪૬ * * ઉંધું માથું ઘાલીને રાજા ઘેર આવે, તે ત્યાં વિદ્યાધરે કહ્યું કે જે ભાઈ મારી પ્રિયા તે પતિવ્રતા છે.-૪૭ ને તારું અંતઃપુર સ્ત્રીઓથી ભરપૂર છે ત્યાં પરસ્ત્રીને તું શું કરશે ? રાવણ સીતાને લેઈ ગયો પણ ભગવી ન શ.-૪૮ હે નરાધીશ ! સત્ય કહું છું, અગ્નિને કાષ્ટનાં ગાડે ગાડાં ખાતાં પણ તૃપ્તિ થતી નથી, નદીઓથી સમુદ્ર ધરાતો નથી, યમરાજ જીવમાત્રથી તૃમ થતું નથી, આખી પૃથ્વીના ધનથી લોભીને નીરાંત વળતી નથી, તેમ તું પણ કામાંધ થઈ ગયું છે, અનંત વિષયથી પણ તને તૃપ્તિ થતી નથી-૪૮૫૦ તમારા અંતઃપુરમાં પડેલી, મારા વિરહથી પીડાતી, સુધા, તૃષા. આદિ દુઃખ વેઠતી, ને રુદન કરતી મારી પ્રિયા શું કરતી હશે!-- 51 ત્યારે રાજાએ કહ્યું ભાઈ ! મારા અંતઃપુરમાં જાઓ, ને સોગન ખાઈ કહું છું તેથી પ્રતીતિ ન હોય તો, તમારી પ્રિયાને લેઈ આવે-પર વિધાધરે કહ્યું ઠીક છે જો હું મારી પ્રિયાને લઈને આવું છું તે તમે , આ આખી સભા વચ્ચે જુઠા પડા છે -પ૩ રાજાએ કહ્યું છે. વિદ્યાધર! ગમે તે પ્રકારે પણ જો તમારી પ્રિયા અંતઃપુરમાંથી મળી આવે તે બહુ ઉત્તમ વાત છે.-૫૪ ને એમ થાય તે જરૂર મારે મારા મરતકથી તમારું પૂજન કરવું. * આ કરાર થતાંજ વિધાધર રાજાને લેઈ અંતઃપુરમાં ગે-પપ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust