________________ 432 પિતાને ઘેર રહેતાં હો તેમ રહે, તમારૂં આપ્યું હું ખાઈશ, તમે મારાં માતા છે, મારાં બહેન છે, એમ બહુ સમજાવી પણ તે પતિવ્રતાએ કશું માન્યું નહિ, ને પિત નાહી ધોઈને સગે શૃંગાર કરી તૈયાર થઈ–૧૭–૧૮ ઘડી ઉપર બેસીને નૃપાદિ કેટયાવધિ લેક સાથે, લેકનાં નેત્રમાંથી આકાલે શ્રાવણ ભાદરવો વહેવરાવતી, તે ચાલી–૧૯ * પિતાના પતિનું શરીર લેઇને ચિતામાં પેઠી, એટલે તેના શોકથી તપ્ત થયેલે રાજા રવજનસમેત પાછો વ -20 . અહે મહા અરિષ્ટ થયું, એવું થયું નથી કે થવાનું નથી, હું સર્વને પ્રાણદાતા તેની નજર આગળ આ બે મૃત્યુ થયાં ! - 21 અહે આ ભદનું જ્ઞાન ખરેખરૂં છે, કેવલજ્ઞાન જેવું છે, એણે કહેલું જ હતું કે મહા અરિષ્ટ થશે -22 આવી ચિંતામાં પડેલે રાજા તે ભટ્ટને તેની ઈચ્છાનુસાર દાનાદિ આપતે હતા તેવામાં પેલે વિદ્યાધર આ -23 વિક્રમને વિનયયુક્ત નમસ્કાર કરી સર્વને વિરમય થાય તે રીતે બે -24 હે રાજા તમારી કૃપાથી મેં શત્રુને જીત્યા, રવામિકાર્ય કર્યું, અને સ્વર્ગમાં થઈને અત્ર આ -25 દેવતા જીત્યા અને દેવેન્દ્રને કલ્પવૃક્ષ પાછું મળ્યું એટલે ઈદ્ર મને આવીને ભેટયા–૨૬ બહુ કૃપાથી મને પ્રસાદ આપી મારે ઘેર વીદાય કર્યો એટલે ત્યાંથી હું મારી પ્રિયાને મળવા અત્ર આવ્ય-૨૭ માટે કૃપા કરીને મને મારી પ્રાણપ્રિયા આપે, તેના વિના ક્ષણમાત્ર પણ મારાથી છવાય તેમ નથી--૨૮ હે સ્વામિન્ ! તે પણ મારા વિગથી પીડાતી ઉચે મુખે મારા અંગસંસ્પર્શની રાહ જોતી હશે-૨૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust