________________ 431 તેને જ પાછો ક્ષણભંગુર બનાવે છે એ વિધિની કેવી કષ્ટકારક અપંડિતતા ઉઅણું ભવણકમણું અછમણે એગ દિવસ મમિ સૂરસૂવિ તિની ગઈ કા ગણુણા ઈયર લયસ્સ’--૭ શું કરૂં, કયાં જાઉં, કેના આગળ વરાળ કાઢું, આની આ દશા થઈ, આ માનવોત્તમ મરણ પામ્ય-૮ શરીરને જોઈ તેની પત્નીએ વિક્રમને કહ્યું સ્વામિન્ ! તમે શા . માટે શેક કરે છે?--- સૂર અને યુદ્ધમાં વિજય ઈચ્છનારા જે ઉત્તમ સેવકે છે તે મને તો , મરવું કે મારવું એવી બેજ ગતિ છે-૧૦ જય થાય તે લક્ષ્મી મળે છે, મરણ થાય તો સુરાંગના મળે છે, તે . ક્ષણધ્વંસી શરીર રણમાં પડે તેમાં શી ચિંતા છે?--૧૧ . હે નારેશ્વર ! મારા પ્રિયના પ્રાણ સ્વામિકાર્ય કરતાં ગયા, તો હવે શા ' માટે વાર કરે છે? મારે માટે પણ સામગ્રી તૈયાર કરાવો-૧૨ શાસ્ત્રમાં ને લેકમાં પ્રસિદ્ધ છે કે પ્રિયા પ્રિયાનુગામિની છે, હું પતિ વિના ક્ષણ પણ રહી શકવાની નથી-૧૩ શ્વસુરકુલ તે દૂર છે, મારા પિતાનું ઘર અત્રજ માનું છું, તમે : મારા પિતા છે, માતા છે, બંધુ છે, સહેદર છે--૧૪ માટે એવું કરો કે જેથી હું ઝટ લઈને અગ્નિપ્રવેશ કરી શકું, પ્રિયના મરણ પછી એક એક ક્ષણ પણ શતવર્ષતુલ્ય થાય છે–૧૫ પિતાના રમણ વિના જે પ્રિયા ક્ષણમાત્ર પણ અક્ષત જીવે છે. તે નિંદાસ્પદ થાય છે–જે સદેહેજ સાથે જાય તે ઉત્તમ છે-૧૬ આ ઉપરથી તેને રાજાએ બહુ સમજાવી કે આ સ્થાને તમે તમારા , 1. સૂર્યની પણ એક જ દિવસમાં ઉદય, વિક્રમણ, ને અસ્ત એવી ત્રણ ગતિ થાય છે * તો ઈતર લોકની તો વાત જ શી ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust