Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 438
________________ 43 0 રાજાસમેત સર્વ હર્ષ પામી આકાશમાં જોવા લાગ્યા, ઉચે મેટે વિમાનચારીઓનું આશ્ચર્યકારક યુદ્ધ નીહાળવા મંડયા- 95 સ્પષ્ટ રીતે ભડાકા, હક્કાહક્કી, મહાસ્વર, વાસંધાત, મહાજવાલા ઇત્યાદિ દેખાવા સંભળાવા લાગ્યાં-૯૬ : તેવામાં ક્ષણ વાર પછી એક જમણે હાથે નામયુક્ત અંગદાભરણ સમેત, સુવર્ણ જેવા રંગને, ત્યાં પડયે--૯૭ વળી ક્ષણ રહીને ડાબે પગ સભા વચ્ચે પડયે, ને તે પછી આકાશમાંથી બીજો હાથ ને બીજો પગ પડયે--૯૮ પછી સુવર્ણમુકુટસમેત મસ્તક પડયું, ને છેવટ સર્વશૃંગારયુક્ત એવું શરીર પણ પડ્યું-૮૯ રાજાનું લેવાઈ ગયું, મનમાં વિચારવા લાગે કે અહો! મારી નજર આગળ આને દેહપાત થયો!--૧૦૦ ઇંદ્ર ઉપેદ્ર આદિ સર્વે આ પ્રકારે મરણને શરણ છે તે પ્રાણીને કાનું શરણું --1 પિતા માતા બહેન ભાઈ પુત્ર સર્વના દેખતાં કર્મપ્રભાવે કરીને જંતુ યમભવનમાં જાય છે એ જ આશ્ચર્ય છે!--૨ પિતાના કર્મ કરીને જે જાય છે તેને માટે માતા પિતાદિ બહુ શોક કરે છે, એમ મૂઢ લેક જતાને શોચે છે પણ પિતા વિષે વિચાર કરતા નથી-૩ દુઃખદાવાગ્નિની ઝાળથી વિષમ એવા સંસારમાં જીવને, દાવાનલથી બળતા વનમાં મૃગની પેઠે, એકે ગતિ નથી-૪ જે સવારે છે. તે મધ્યાન્હ નથી, મધ્યાન્હ છે તે સામાન્હ નથી, એમ આ ભવમાં પદાર્થમાત્ર કેવલ અનિત્ય છે..૫ પૃથ્વીના અલંકારરૂપ પુરત્નને અશેષગુણપૂર્ણ એવો બનાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464