________________ 424 પિતે પ્રસન્ન થઈ, મહટા મહારાજાઓને પણ આશ્ચર્ય પમાડે તેવું દાન વિદ્વાન્ એવા ઈંદ્રજાલિકને આપ્યુંએવા વિક્રમ જે કોઈ નથી–૧૭ . માલદ્ર શ્રીવિક્રમાદિત્ય જે મહાપરાક્રમી હતો; તેની સ્તુતિ વિદ્રજજન કરતા હતા, તે અવંતીમાં રાજય કરતો હતો-૧૮ - એક વાર દરવાજા આગળ કોઈક, છત્ર, ચામર, ધ્વજદિ ચિન્તયુક્ત મહાવિદ્વાન્ આગે–૧૯ અંગુષ્ઠ કટિ અને કર્ણ ત્રણ સ્થાને ત્રણ ખડીના કાંકરા હતા એવા એ ત્રિકાલજ્ઞની પાછળ વળી પુસ્તકનાં ભય ગાડાં પણ આવતાં હતાં–૨૦ તે શોભનાશય એ તથા વિકારરહિત, તે પ્રતીહાર સાથે વિકમ આગળ આ --21 તેને આડંબર -જોઈ રાજાએ તેને બહુ વિનય અને માનપૂર્વક અને આપ્યું-૧૨ આડંબરજ પૂજાય છે, પિતૃવંશ નિરર્થક છે, સર્વે વાસુદેવના તેજને નમે છે વસુદેવને કોઈ નમતું નથી- ર૩. - તે બેઠો એટલે વિક્રમે તેને નમસ્કાર કર્યો, અને તેણે પણ આશિર્વાદ આપ્યો કે બ્રહ્મા તમારી વાંછા પૂર્ણ કરે -24 જ્યારે શિવ વિષ્ણુ જલ આકાશ કે બ્રહ્માંડ કશું ન હતું; ઈંદ્રાદિદેવતા, નાગ, ગ્રહ, ઋષિ, નક્ષત્રમાલા, ચંદ્ર, સૂર્ય, કશું ન હતું; અગ્નિ, પવન, કાલ, જીવ, પણ ન હતાં, તે સમયે પણ જે એક સ્વયંભૂ સૃષ્ટિકર્તા ત્રિભુવનવિજયી હતા તે તમારું રક્ષણ કરે-૨૫ હે અહંતપ્રભુ! સુગત આદિ ગમે તે નામથી ભક્તિયોગે કરીને જે તમારી સ્તુતિ કરે છે તેમને તમે શુભફલ આપો છો તે ગૃજ છે સ્તાના થાકથી શ્રમિત થયેલા પથિક ગમે તે નામે પણ શીતલ જલ પીએ તે તેથી શું તેમની તૃષા શાન્ત ન થાય ?-- 26 તેણે રાજાને આ આશિર્વાદ આપ્યો તે રાજાએ હર્ષપૂર્વક સાંભળે અને ભટ્ટને કહ્યું- 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust