________________ 427 - રાજન! આ અસાર સંસારમાં બીજું કશું સારરૂપ નથી, આ સારંગલેચના પ્રથમ સારરૂપ છે ને પછી લક્ષ્મી છે–૫૭. લક્ષ્મી હે કે ના હો તેની ફીકર નહિ, એ તે બાહ્ય સુખ આપનારી છે, પણ ચિત્તહારિણી પ્રિયા છે તે પ્રાણસામ્રાજય દાયિની છે–૫૮ 'શાકર કાંટાવાળી છે, અમૃત વિષમિશ્ર છે, પણ પ્રિયા મુખનું દશન - અમૃતથી અધિક છે-૫૮ કેટલાક પંડિત કહે છે કે સરસ્વતી તેની સમાન છે, પણ તે મૂર્ખ લેક વિદ્યાથી જડ થઈ ગયેલા કાંઈ સમજતા નથી-૬૦ સરસ્વતી અરૂપ છે, ને વળી દુટિ, કષ્ટસાધ્ય, કઠેર ને પરાશ્રિત છે–૬૧ સે હાઈ સુહાવેઈ ભુંજાતા લવિ લછીએ એ સીસરધઈ પુણુ અસમગ્ગા કિ નવિ જડેઈ–૬૨ માટે હે મહારાજ! એક પિતાની પ્રિયાને બીજી લક્ષ્મી તે કોઈને હાથ સંપાય નહિ, જેવા તેવાને ઘેર મૂકાય નહિ–૬૩ , હે નરનાયક ! બૃહસ્પતિ જેવાને પણ વિશ્વાસ ન કરવો તેમાં પણ - સ્ત્રીને ને લક્ષ્મીને તો નજ કરે-૬૪ એ દેખતાં જ ચિત્તને મોહ કરે છે, આત્માને વિહલ કરે છે; અહલ્યાના રૂપથી મોહ પામી ઈદ્ર પણ બીલાડે થયે-૬૫ કમલનયની સ્વર્નારીઓ શું ન હતી કે ત્રિદશપતિએ અહલ્યા તાપસી ઉપર મન ઘાલ્યું? પણ હદયના તૃણકુટીરમાં મરાગ્નિ સળગે છે . તે વેળે કી પંડિત પણ ઉચિતાનુચિત જાણે શકે છે? -66 - હે રાજન ! વિષયાંધ થઈ સીતાના મેહમાં દશાનને દશે આનન ખોયા- 67 - ઈછીય જાણ વૉચ ચંચલઈ કઈયા વિમેય લછાએ પુરિસે સુતાણ રેહા દિજ્જઈ ભુવણેવિ વીરાએ-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust