________________ તે સવાગે શસ્ત્રસંપૂર્ણ હતો, સર્વ પ્રકારની તૈયારી તેણે કરેલી હતી, સહર્ષ અને શોભનાકૃતિવાળે હતો તે સભામાં તુરત આવ્યો -44 તેને વામાંગે રૂ૫ ભાગ્યયુક્ત, તેજસ્વી, મૃગનેત્રા, સિંહમધ્યા, સલજજ, શીલયુક્ત, સર્વાગે સુવર્ણમણિમાણિક્યથી વિભૂષિત, અરજ એવાં વસ્ત્રથી શોભતી, સુંદર વદનવાળી, લક્ષ્મી, સરસ્વતી, મેના, પાર્વતી, સુરાંગના, રતિ, કે રંભા, જેવી શોભતી, એવી એક અતિ સુંદર નારી નામ હાથે વળગેલી હતી, તે સમેત, તેણે સભા વચ્ચે આવી ને વિક્રમને નમસ્કાર કયાં-૪૫-૪૬-૪૭ 48 તેમને જોઈને રાજાસમેત લેકમાત્ર વિસ્મય પામી ગયા કે આ નારી-. યુક્ત નર કેણ છે? કેઈ વિદ્યાધર જેવો જણાય છે!–૪૯ - રાજાએ તે નરોત્તમને સિંહાસન આપ્યું પણ તેણે તે ઉર્ધ્વસ્થ રહીને જ કહ્યું કે હું કાર્યને માટે આવ્યો છું -50 " હે સ્વામિન મારે બહુ ઉતાવળનું કામ છે, વિલંબ જરા પણ ચાલે તેમ નથી, તમને પુરુષોત્તમ જાણી તમારી પાસે આવ્યો છું–૫૧ તમે પરેપકારનિપુણ, પરકાર્ય કરનારા, પરાપવાદભૂકને પરનારીગુસહેદર, છે–પર પારકાને પ્રાણ આપે છે, જગતના કણને ટાળનાર છો, જન્મથીજ સત્યવાદી છે, એમ હે રાજા!તમે સર્વત્ર સુપ્રસિદ્ધ છે–૫૩ ઉત્તમની પ્રાર્થના કરવી ઉચિત છે, અધમની નહિ, ઉત્તમ આગળ પ્રાર્થના વ્યર્થ થાય તે પણ ઠીક છે, પરંતુ નીચ આગળ પૂર્ણ થાય તો એ સારી નથી–૫૪ તું પુષ્પરાવર્તકના જગત્ પ્રસિદ્ધ વંશમાં થયેલ છે, તેને ઇંદ્રને કામ- રૂપ, પ્રકૃતિ પુરુષ, જાણું છું, માટે જ વિધિગે કરી, દૂર પડેલાં છે બંધુ જેનાં એ હું તારી પાસે માગવા આવ્યો છું -ઉત્તમ પાસે યાચના વ્યર્થ જાય તે સારી, અધમ આગળ પૂર્ણ થાય તો પણ બેટી–૫૫ આટલા માટે હે ભૂપ! હું તમારી પાસે આવ્યો છું; હે નરોત્તમાં એવા ' તે એક તમેજ છે કે જે સામાની પ્રાર્થના ભંગ કરતાં ડરે–૫૬ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .