________________ 421 - ઉત્તમ એવા એકજ ગુણથી દેષના પર્વત પણ ક્ષીણ થાય છે, ને અતિસૂક્ષ્મ એવા એકદષથી ગુણસાગર પણ નાશ પામે છે–૧૧ એક વૃદ્ધિ પામેલે દોષ સ ગુણને પણ, જે તેને વિરોધી કઈ ગુણ ન હોય તે ઢાંકી નાખે છે. પંચગવ્યના પવિત્ર ઘટને સુરાનું એક બિંદુજ આખે ને આખો બગાડે છે–૧૨ અનન્ત રત્નને પેદા કરનાર એવા તેનું (હિમાલયનું) હિમ તેના રૂપાભાગ્યમાં દુષણ ન ગણાયું–કેમકે અનંતગુણસંનિપાતમાં એક દોષ હેય તે (ચંદ્રના કિરણમાં જેમ કલંક ઢંકાય છે તેમ) ઢંકાય છે-૧૩ લક્ષણ તો ખરાં પણ તે સામાન્ય છે માટે વિશેષથી અધિક સમજાય છે, તેમ કુલક્ષણ પણ સામાન્ય વિશેષથી બરાબર સમજાય છે–૧૪ ' આવું રાજાનું કહેવું સાંભળી વિસ્મય પામ્યો ને વિચારવા લાગ્યું કે આ રાજા કે દક્ષ છે !-15 અહે શો બુદ્ધિપ્રભાવ છે, શી વાણીમાં પ્રસન્નતા છે, ને વિશ્વવિખ્યાત ગાંભીર્ય તથા માધુર્ય પણ કેવું છે!-૧૬ પછી પેલા વિદ્વાને આખું સામુદ્રિકશાસ્ત્ર તપાસ્યું ને વિશેષાર્થ શોધી. સ્ત્રીપુરુષનાં સામાન્ય લક્ષણ તે અનેક છે, શુભાશુભ અનંત છે, તે બધાં આડંબરથી બતાવેલાં છે-૧૮ પણ વિશેષ આટલે છે કે તે સ્વામિન ! ગમે તેના શરીર ઉપર બત્રીશે લક્ષણ હોય છતાં તાલુએ કાકપદ ફુટ હોય તો તેનાં તે સર્વે લક્ષણ વ્યર્થ જાણવા--૧૯-૨૦ . . આ સાંભળી રાજાએ પિલા કઠીઆરાને બોલાવે એટલે તે તુરત સભામાં આ -21 - ત્યાં કણકને લેચ કરીને તુરત તેને તાલુએ લગાડ્યો તો તુરત તે ઉપર ફુટ કાપદનું ચિન્ડ આવ્યું–૨૨ P.P, AC, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust