________________ 420 અંગુષ્ટની મધ્યે નીચલી પાસા જેને યવ હોય તે નર જન્મતાની સાથે જ અન્નાનાદિ ભોગ પામે ને સુખે રહે--૯૮ અતિમધાવી, મહાપરાક્રમી, મહાશર, અતિ સ્નિગ્ધ, અતિ કીર્તિવાનું એ જે નર તે અલ્પાયુ હોય -98 - બહુ રેખાથી કલેષ જાણો, ડીથી ધનહીનતા જાણવી, રેખા રક્ત હોય તે સુખ જાણવું, કાળી હોય તો દુઃખ-૧૦૦ અંકુશ, કુંડલ, ચક્ર, એટલાં જેના પગને તળી હોય તેને સામુદ્રિક લક્ષણ પ્રમાણે રાજયોગ કર્યો છે-૧ મસ્યા હોય તો શત, મકર હેય તો સહસ્ત્ર, પદ્મ હોય તો કેટી, વજ હેય તે કાટીસહસ, એમ જાણવું-૨ છે જેના પગને તળોએ ઉર્ધ્વરેખા તથા શંખ હોય તે સાર્વભૌમ રાજા કે શોધ્યાધિપતિ થાય-૩ - હે વિક્રમાદિત્ય ! આ બધાં ચિન્હ તેનામાં છે, તેમ બત્રીશે લક્ષણ મળે છે, છતાં તે દરિદ્રી છે એ જોઈ મારું મન શાસ્ત્ર ઉપરથી ઉઠી ગયું અને હું તમારી પાસે આવ્ય-૪-૫ * અહીંયાં વળી તમારા અંગ ઉપર એકે લક્ષણ દેખાતો નથી, માટે શાસ્ત્રની વિડંબના કરૂં છું -6 કુલક્ષણ છતાં પણ તમે સમુદ્રાંત પૃથ્વીના પતિ છે, દારિદૃદુઃખરૂપી દાવાનલના હણનારે પરમેશ્વર છો --છે આવી ચિંતાથી પીડા પામી હું વિષાદમાં પડ્યો છું, ને મને એમ થાય છે કે મેં જન્મથકી શાસ્ત્ર પ્રયાસ વ્યર્થન કર્યું–૮ આવું તેનું કહેવું સાંભળી રાજાએ કહ્યું છે ભાઈ! વિચારી જુઓ, શાસ્ત્ર તો બે પ્રકારનાં થાય છે–૮ એક સામાન્યાત્મક શાસ્ત્ર થાય છે, બીજું વિશેષાત્મક રહે છે, માટે યથાર્થ વિચાર કરી તીક્ષ્ણ બુદ્ધિથી તપાસ કરો-૧૦ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust