________________ 419 વર્ણથી સ્નેહ વરતર છે, સ્નેહથી સ્વર વરતર છે, રવરથી સર્વ વરતર છે, સવમજ બધું રહેલું છે–૮૬ - રક્તાક્ષને લક્ષ્મી તજતી નથી, કનકપિંગલને અર્થ જતો નથી, દીર્ઘબાહુને ધૂર્ય તજતું નથી, ને માંસલને સુખ તજતું નથી-૮૭ વિશાલ ઉસવાળો ધનધાન્યભેગી થાય, શિરોવિશાલ નૃપ થાય, કટિવિશાલ બહુપુત્રધારાવાળો થાય, ને પગ વિશાલ હોય તે સદા સુખી થાય-૮૮ ચક્ષુરનેહથી સાભાગ્ય, તનેહથી ભોજન, ત્વચાનેડથી થપ્પા, ને પાદસ્નેહથી વાહન, એમ જાણવું-૮૯ અકર્મ, કઠિનપાણિ, માર્ગગમન વિનાને, કેમલપાદ, પગ તથા પાની રક્ત, એવાને રાજ્ય મળે એમ જાણવું-૯૦ દશકથી દરિદ્રી, સ્થલ શેકથી નિર્ધન, કૃશકથી સુભગ, સ્વશેકથી રાજા થાય- 91 કનિષ્ઠિકાંગુલિથી રેખા તર્જની પર્યંત જાય તો અવિચ્છિન્ન સે વર્ષનું આયુષ્ય કહેવું-૯૨ કનિષ્ણકાંગુલિથિી રેખા મધ્યમા પર્યત જાય તે અવિચ્છિન્ન એંશી વર્ષ આયુષુ જાણવું 93 એજ રેખા અનામિકા પર હોય તે અવિચ્છિન્ન સાઠ વર્ષનું આયુ કહેવું-૮૪ કનિષ્ઠિકાંગુલિથી રેખા ત્યાંની ત્યાં જ રહે તો અવિચ્છિન્ન એવાં વીશ વર્ષનું આયુ કહેવું.૯૫ જેના લલાટમાં ચાર શુભ રેખા જણાય તેનું આયુષુ એંશી વર્ષનું જાણવું, અને પાંચ રેખા હોય તેનું સો વર્ષનું-૯૬ એમ ત્રણ, બે, એક, રેખા હોય તે પ્રમાણે હમે કરીને વીશ વીશ ઓછું કરી આયુષ્માન બાંધવું એમ સામુદ્રિકનું વચન છે-૯૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust