________________ 417 જેમ જેમ શાસ્ત્રદૃષ્ટિથકી તીક્ષ્ણ બુદ્ધિએ રાજાનાં ચિન્હ વિચારતો ગમે તેમ તેમ તેના મનને મહાકષ્ટ થવા લાગ્યું-૬૧ રાજને નખશિખાપર્યત સર્વથા જોયા પછી તેને માક્રોધ થયે એટલે પૃથ્વીતલ ઉપર પગ પછાડવા લાગ્યો-૬૨ છાતી ફૂટવા લાગ્યો, પુસ્તક ફાડવા લાગ્યા, નીસાસા નાખવા લાગે, ને વિદ્યાને ગાળો દેવા લાગે-૬૩ આ વિદ્વાનને આ વિષાદ પામતો જોઈ, ઈગિતાકારજ્ઞ એવા વિક્રમે તેને કહ્યું - 64 - હે વૈદેશિક ! તમે કોણ છો ? અત્ર મારી પાસે શા માટે આવ્યા છે ? ને શા માટે અમ વિહલ થાઓ છે ?-65 શાસ્ત્રને શા માટે તૈષ કરે છે ? છાતી કેમ ફૂટ છો? ને પરિભાવ પામ્યા હે એમ પદેિવના શા સારૂ કરે છે? -66 મારા આગળ જેવું હોય તેવું યથાર્થ કહે, હું તમારા મનની વાંછના જરૂર પૂર્ણ કરીશ—૬૭ જે કાંઈ ચિંતા હશે તે કહેશે તે દૂર કરીશ, બાકી અજાણી વસ્તુનું તો મૂલ્ય ઠાઇથીએ બનતું નથી–૬૮ આવું સાંભળીને વિદ્વાને કહ્યું કે હું આખા સામુદ્રશાસ્ત્રને આધંત જાણનારો છું-૭૯ નારી તેમ નર સર્વનાં લક્ષણ હું યથાર્થ, હે વસુધાધીશ વિક્રમ નરેશ! જાણું છું -70 તે સત્ય છે કે નથી એને નિશ્ચય કરવા હું તમારી પાસે આવ્યો કેમ કે તમે બત્રીસલક્ષણયુક્ત છે એમ સાંભળ્યું–૭૧ આ નગરની સીમમાં હું આવ્યું ત્યારે ત્યાં એક પગલું મેં દીઠું તે તેમાં પત્ર ઉર્ધ્વરેખા આદિ ચિન્હ હતાં અને કૂર્મ જેવી તેની આકૃતિ હતી- 72 - તે જોઈ મેં ધાર્યું કે કેઈ રાજા દેવાર્શન માટે બહુભક્તિભાવથી જેતે હશે તે આ રીતે ઉઘાડે પગે ગયો છે.-૭૩ 53 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust