________________ 415 . એ પગલે પગલે હું જાઉં ને કેટલાંક પગલાં જોઇ ચિન્હ નક્કી કરૂં ને તે પ્રમાણે પછી આશિર્વાદ આપું-૩૪ મેં જે શાસ્ત્રને અભ્યાસ કર્યો છે તે સત્ય છે એમ બતાવી આપું, ને પ્રત્યયકારક સમજી નવું શાસ્ત્ર શીખું–૩૫ એમ વિચાર કરીને જે પગલે પગલે ચાલે છે તેવામાં છેડેજ છે. એક દૂબળા, કાળાં ફાટલાં વસ્ત્રવાળા, બેશીગયેલા પેટવાળા, માથે કાઠને ભારો લીધેલા, શ્વાસથી ગભરાતા, નિર્ધન, દરિદ્રી, ચીથરેહાલ, કાંબળે ઓઢેલા, 4 4 4 1 કાટલાં ખાસડાં પહેરેલા, નિસ્તેજ, મંદ મંદ ચાલતા, શ્રમથી શિથિલ થયેલા એવા પુરુષને પેલા વિદ્વાને જે-૩૬૩૭-૩૮-૩૯ તેને જોઈ મહા વિસ્મય પામી વિચારવા લાગ્યું કે આના પગમાં ઉત્તમ લક્ષણ કયાંથી?–૪૦ શાનાં લક્ષણ ને શી વાત? આ તો કઠીઆરે જણાય છે, સામુદ્રિકની વાત બધી ગપ છે-૪૧ * ત્યારે ચિત્તને મહાખેદ કરનારાં આ પુરતક શા કામનાં ? તેમ તાલુ અને છડાને કષ્ટ આપી રાત દિવસ ભણવાથી શો લાભ ? -42 અસત્ય એવા શાસ્ત્ર ઉપર મહેનત વૃથા છે; આવાં લક્ષણવાળ છતાં આ દરિદ્રી કેમ છે?—૪૩ . હવે વિક્રમ આગળ જઈને પણ તેના શરીર ઉપરનાં બત્રીસ લક્ષણનાં ચિન્હ ખોળવામાં પણ શે માલ રહ્યો ?-44 શાસ્ત્રદૃષ્ટિથી જોઈ શકાય, તે શાસ્ત્ર તે આવું નીકળ્યું, તે હવે એ * રાજા પૂછે તેનું ઉત્તર શાથી થાય ?-45 મારૂં ભર્યું ગયું શાસ્ત્ર આજ પરાળના પૂળા જેવું કે રૂના ઢગલા જેવું થઈ ગયું ને દુર્ભાવનારૂપ વાયુથી ઉડી ગયું, શૂન્ય થઈ રહ્યું-૪૬ મારે અવંતીનું કે, રાજાનું કે કોઈનું શાસ્ત્રનું કે પુસ્તકનું, હવે શું કામ રહ્યું-૪૭ 2. ઘઉં વ ાથ સિંદ્રા રોમિત એ કાધ અત્ર છે તે બરાબર બેસતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust