________________ - 414 એના ઉપર તે વિક્રમાદિત્યજ, પુદ્રિમસ્તકે સૂર્યની પેઠે શોભે, અન્ય નહિ-૨૦ તે આર્ય, વૈર્ય, ગાંભીર્ય, આદિ ગુણને આકર કૃતકૃત્ય હતો, તેના જેવા તમે થાઓ તો બેસો-૨૧ - એમ સાંભળી ભેજે સુરપ્રિયાને કહ્યું હે સિામ્ય સુરપ્રિયે ! વિક્રમાર્ક - કેવા હતા તે કહે-૨૨ * સામ્યવદના એવી પૂતળીઓ ભેજરાજને કહ્યું વિક્રમાદિત્યના ત્રિકપાવન પરાક્રમની કથા સાંભળે-૨૩ - શ્રીવિક્રમભૂપાલે પિતાનું પેટ ફાડી બતાવવા સાહસથકી હાથમાં તીર્ણ શસ્ત્ર લીધું, પણ તેને લત્તાએ હાથ ઝાલી વારી રાખ્ય–૨૪ પૂર્વે અવંતીમાં વિક્રમરાજા ઉત્તમ રાજ્ય કરતા હતા, ને વિદ્વાન તેમને દેવેંદ્રની ઉપમા આપતા હતા–૨૫ - એક વાર કઈ વિદ્વાન, જ્ઞાનવાન, કાલતત્વ જાણનાર, સામુદ્રિકના સારને સમજનાર, ને લક્ષણ તથા ચિન્હ ઓળખનાર, સ્ત્રીપુરુષનાં સારાં નઠારાં લક્ષણ સમજનાર, ત્રિકાલજ્ઞ, શુભ, અશુભ, વર્તમાન, ભૂત, તથા ભાવિ જન્મવૃત્તાન કહેનાર, એમ સરસ્વતીના પ્રસાદથી સર્વ જાણનારો એ પ્રજાપતિ જે કાન્તિમાન કે વિદુષોત્તમ પુસ્તકસમેત અવંતીના બહિરુદ્દાનમાં ઉતર્યા–૨૬-૨૭-૨૮-૨૯ પુરમાં આવતાં તેણે રસ્તામાં કોઈનું ઉત્તમ પગલું દીઠું ને તેમાં સર્વ લક્ષણ તેની નજરે પડ્યાં–૩૦ જોતાંજ વિસ્મય પામી મનમાં વિચારવા લાગ્યું કે આ પગલું તે ધારાધીશ પિતાનું જ હોય એમ લાગે છે-૩૧ છે પણ જો એમજ હોય તો ઉઘાડે પગે તે ક્યાંથી ફરતા હોય ? તેમ ' એકલા પણ કેમ હોય ? પગે કેમ ચાલતા હોય –૩ર , વળી ભારથી નમી ગયું હોય એવું પણ એ પગલું લાગે છે પણ તે તે વખતે મસ્તક ઉપર કેઈ દેવને ધારણ કર્યો હોય–૩૩ P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust