________________ ' ', 412 બલિદાન કરવા માટે આણેલા, અતિદીન, એવા નરને, પિતાના પ્રાણુના દાનથી ઉગારીને જેણે દેવીને જીવવધ કરતાં અટકાવી તે વિક્રમ કરતાં વધારે પરોપકારી કેણ ?--27 રૂપકાંતાએ રાજાને કહ્યું કે તમારામાં જે આવું સત્ત્વ હોય તો સિંહાસને બેસે.-૨૮ ગણના ન કરી શકાય એટલા વિક્રમગુણનું વર્ણન માલવાધીશ શ્રીભોજરાજાએ સર્વસાસમેત સાંભળ્યું- 29 શ્રીરામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની અડ્ડાવીશમી કથા થઈ-૩૦ ઇતિ સિહાસનબ્રાત્રિશિકાની અકાવીશમી કથા. ધિરાભારધુરંધર, ધાર્મિકશિરોમણિ, ધર્મધ્યાનપરાયણ, શ્રીધારાનાથ ફરીથકી પ્રભાતસમયે સમયજ્ઞાનાનુસાર ઉઠી શૈચ કરી દેવ ગુરુ આદિને નમન કરતા હ-૧-૨ ધર્મથકી શુભકુલમાં જન્મ થાય, શરીર પાટવ આવે, સૌભાગ્ય આયુષ ને બલ પ્રાપ્ત થાય, ધર્મથી નિર્મલ યશ મળે, વિદ્યા દ્રવ્ય સંપત્તિ સર્વ પ્રાપ્ત થાય, સ્ત્રી કાતિ રાજય સમૃદ્ધિ પ્રાપ્ત થાય, ધર્મથીજ સ્વર્ગ- પવર્ગ સિદ્ધ થાય.-૩ ' ધર્મથી ધન થાય, ધનથી સર્વ કામ પૂર્ણ થાય કામથી સર્વ ઇંદ્રિયસુખ થાય, માટે કાર્યાર્થીએ કારણની શેધ કરવી ને તત્ત્વ કહે છે તેમ * ધર્મ આચર--૪ જ દૂર છે, દુરારાધ્ય છે, દૂર સ્થિત છે. દેવને પણ અગમ્ય છે, . તે ધર્મથી મળે છે. 5 સુગમ કે દુર્ગમ ગમે તેવું કાર્ય મનમાં હોય તે ધર્મથી સહેજ સિદ્ધ થાય છે.-૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust