________________ 410 પિતાના કાર્યને માટે જે નીચ લેક નરવધ આદરે છે તે આ પુરવાસી ખરા હતાશ છે–૨ જયાં જીવવધ છે તે દેવતા પાપરૂપ છે, તે કાર્ય શૂલરૂપ છે, ને તે વાત પણ અશ્રવ્ય છે–3 ઉત્તમદક્ષિણાસમેત સમાપ્ત કરેલા સર્વયજ્ઞ એક પાસા છે, અને એક પાસા ભયભીત પ્રાણીનું રક્ષણ છે-૪ માટે મારે એમ કરવું કે જેથી જીવને ઘાત થાય નહિ, ને આ ગરીબને જયકારક જીવિત પાછું મળે કરૂણારસસાગર શ્રીવિક્રમાદિત્ય પેલા દીનને જોઈ મનમાં વિચારવા લાગે-૬ સવ વિ સુહખી સવે વીય દુદખભીરૂણું જીવા સવિ જીવિયપિયા સવે મરણાઉ બીહતિ-૭ ઈક્રસ્મ કણુતાય જીવીયસ્સ બહૂ આઉ જીવકોડી? દુબેઉ વંતિ જે કવિઠાણ કિસા સયં જીયં–૮ - મારા દેખતાંજ આના પ્રાણ લેવાશે, તે મારે દયાગુણ, કે મારી શક્તિ, કે મારું સાહસ શા કામના -9 'ગમે તે પ્રકારે કરીને, બુદ્ધિથી, પરાક્રમથી કે દેહત્યાગથી, પણ મારે આનું રક્ષણ કરવું-૧૦ * મનમાં આવું ધારીને લેકેના આગળ રાજાએ ફુટ કહ્યું કે આ રંકને છેડી દ-૧૧ દેવી પ્રસન્ન થાય એ હું હૃષ્ટપુષ્ટ છું એટલે મને લે, એમાં વિલંબ કરવાનું કારણ નથી-૧૨ નગરવાસી લેકમાત્ર બહુ વિસ્મય પામ્યા કે આ પુરુષનું વૈર્ય અને પરાક્રમ કેવું છે! -13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust