________________ 408 વનવાસ, મૃત્યુ, અગ્નિપ્રવેશ, કે વિષભક્ષણ, એ ઉત્તમ છે પણ કાર્યબ્રશ સારું નથી–૭પ હે નરેન્દ્ર ! અમે ચારે શું કરવું તે જાણતા નથી, ભાગ્યમે કરી મહાચિંતામુદ્રમાં ડુબ્યા છીએ-૭૬ શુભ અને સૌમ્ય એવા આ તીર્થમાં ચારે જણાએ ચિતામાં પડીને : , બળી મરવું એમ નક્કી કરી અમે અત્ર આવ્યા છીએ–૭૭ " આંખો મીચીને અમે ચિતામાં ઝંપલાવીશું, દુર્જન અને દુષ્ટ લેકને શું મેટું બતાવીએ!-૭૮ માણુ પણુઈ જયવિ તણુ તે દેસડા વયજ મા દુજણ કરપલવિહિ દસિ જંતુ ભમિ-૭૯ આવું સાંભળી રાજાએ ઉત્તર આપ્યું કે હે નરાધમ ! તમે મૂર્ખ ઇથી સ્વહત્યા કરવાને આ શે વિચાર કર્યો છે?-૮૦ અરણ્યરુદન સારૂ, બધિરકણે જાપ સારે, ગગનને કરપ્રહાર કરે સાર, અંધનેત્રને અંજન સારૂ, મુડદાને શણગારવું સારૂ, સાંબેલું લૈઈ કુશકા ખાંડવા સારા, ખેતરમાં છોતરાં વાવવાં સારાં, છાશ લેવવી સારી, ઘાણમાં રેતી પીલવી સારી, જલમાં લીટા કરવા સારા–પણ મિથ્ય:કાર્ય માટે આત્મહત્યા સારી નહિ–૮૧-૮૨-૮૩ જે પ્રાણત્યાગ કર હતો તો પેલી દેવીના મંદિરમાં જ કેમ ના કર્યો ? ત્યાં કર્યાં હેત તે સફલ થાત–અત્ર તે વ્યર્થ છે–૮૪ - એમ કહી રાજાએ હિતવચન કહ્યું કે ચાલે ત્યાં જઈને તે દેવીનું પારખું જોઈએ-૮૫ | તમે નિર્ભય થઈ મારી સાથે આવે, આપણે વેતાલનગરમાં જઈ એ-૮૬ તેમણે સ્વીકાર કર્યો એટલે વિક્રમ ચાલ્યા ને તે પણ મુવા જેવા થઈ ગયેલા તેના સેવકની પેઠે સાથે જવા લાગ્યા-૮૭ સર્વે વેતાલનગરમાં આવ્યા એટલે રાજાએ તેમને કહ્યું-૮૮ P.P. Ac. Gunratnaguri M.S. Jun Gun Aaradhak Trust