________________ 401 નાસે છે--કેડે વાધ, સર્પ, કે દુષ્ટ ગજ કે રાક્ષસ આવે છે ? " શું છે ? --40-50-51 તેણે જરા સાસ લેઇને કહ્યું હે પથિકત્તમ! આ વેતાલપુરી છે ને વેતાલાધિષ્ઠિત છે-પર એમાં પૂર એવી પ્રભાવયુક્ત શેણિતપ્રિયા દેવી રહે છે, તે સર્વકામની પૂરનારી છે, પણ તેને નિત્ય નરમાંસ આપવું પડે છે.-૫૩ તેના આગળ જે કોઈ પોતાના મસ્તકથી અથવા કોઈના મરતકથી બલિ આપે તેને તે પ્રસન્ન થાય છે -54 નગરને રાજા નિત્ય એક પુરુષને પિતાથકી દ્રવ્ય આપી દેવીના બલિમાં મોકલે છે..૫૫ કેઈ વાર દ્રવ્ય આપવા છતાં કઈ મળતું નથી ત્યારે કેઈ વિદેશી હેય તેને પકડીને રાજપુરુષ તેનો બલિ આપે છે-પ૬ મને રાજપુરુષએ આવા કારણથી પકડ હતો ત્યાંથી નાશીને શ્વાસભર્યો ભય પામતો અવ આવ્યો છું-૫૭ આટલું કહીને વળી તે પુરુષ નાસવા લાગે, તેવામાં તે કરાલ વદનવાળા રાજપુરુષ શસ્ત્ર લઈને આવી લાગ્યા-૫૮ તેમણે અમને દીઠા ને અમે તેમને દીઠા એટલે અમે પણ જીવ લેઈને જ્યાં નસાય ત્યાં નાઠા-૫૮ અત્રે આવીને આ ચૈત્યમાં ઉભા, પણ આવા બાયલાપણાથી કાર્યભ્રષ્ટ થયા, એમ હે નરાધિપ ! તમે જે પૂછયું કે અમે કહ્યું- 60 કાતર અને દુર્ભાગ્યવાળા એવા જે અમે તેમની ઇચ્છા, ભાગ્યયોગે, કરીને, વાંઝણને પુચ્છા જેવી થઈ ગઈ- 61 સમુદ્રને તરી રાક્ષસરાજધાનીમાં જઈ ઈદ્રજિતકુમાર સાથે યુદ્ધ કરી, લંકાને બાળી મૂકી એ હનૂમાન પણ; બીજું શું કહીએ!--૬૨, સિંધુ ઉંધી, રામને સંતોષી, લંકાધિપતિનું વન વણસાડી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust