________________ 405 405 તે વિદ્યા વિદ્વાનને સાધ્ય થાય તેવી ને સર્વકાર્ય સાધે તેવી હતી, તેનું સાધન ઉક્તદેવીના મંદિરમાં કરવાનું બતાવ્યું હતું-૧૭ . ત્યારે ત્રીજાએ કહ્યું છે ભૂપ! મારી વાત સાંભળો, મારા ઘરમાં પૂર્વજેના વખતનો સ્વર્ણપુરુષ છે-૩૮ . તે મહાન છતાં ભાગ્યયોગે કરીને માટીને થઈ ગયો, એટલે તેના અધિષ્ઠાયક દેવે સ્વમમાં આવીને મને કહ્યું કે તું તુરત તાલનગરમાં જા ને ત્યાં જે દેવી છે તેનું આરાધન કર એટલે તારી કામના સિદ્ધ થશે-૩૯-૪૦ - ચતુર એવા ચોથાએ ચ.સ્વચન કહ્યું કે મારા પિતા પાસેથી મને આકાશગમનની વિદ્યા મળેલી છે, ને તેનું આરાધન મારા સાત પૂર્વજોએ કરેલું છે–૪૧-૪૨ તે વિદ્યાનું સાધન વેતાલપુરમાં શોણિતપ્રિયાના આગળ કરવા માટે હું પણ ગયો હત–૪૩ અમે ચારે જણા સ્થાનથકી વંધ્ય પર્વત ઉપર ગયા ને એકમાર્ગે જતાં, મળી ગયા, ત્યાંથી પરસ્પર મિત્ર થયા--૪૪ અમારૂં ખાવું, નહાવું, સુવું, જવું, ચાલવું, બધું સાથેજ થવા લાગ્યું, એમ કરતાં વેતાલનગર જઈ પહોચ્યા-૪૫ . ત્યાં નંદનેઘાન જે સુંદર વનખંડ હતો તેમાં જઈને થાક અને સુખના માર્યા અમે સુતા-૪૬ - તેવામાં જોકોએ ભયંકર કોલાહલ મચાવે જેથી અમે તુરત જાગી ઉઠયા--૪૭. તે સમયે ત્યાં એક શ્વાસભયી, સૂકા હોઠવાળા, ભયવિહલ, ને નાસતો પુરુષ જોયો એટલે અમે પણ તેની આગળ નાસવા લાગ્યા.-૪૮ - નદી અને કોતરવાળું વિષમસ્થાન આવ્યું ત્યાં પેલે માણસ થાકીને ક્ષણભર ઝાડ નીચે ઉભે એટલે અમે પૂછયું કે ભાઈ! તમે ભય પામીને શા માટે નાસે છે ? ચેર છે–પાપી છો–ઈ તમને મારે છે કે રાજદંડથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust