________________ 398 દેવીએ મુખ મેળવવાથી અરિષ્ટ માત્ર નિવારણ થઈ ગયાં તેથી દેશમાં, ગ્રામમાં, સર્વત્ર યજયકાર થઈ રહ્યા--૭૭ વિક્રમાદિત્યે મનમાં વિચાર કર્યો કે આ તે બહુ મોટું આશ્ચર્ય આ પાપીએ કર્યું કહેવાય-.૭૮ પછી ત્યાં પાસે એક સિએશ્વર નામનો પર્વત હતો ત્યાં સિદ્ધનાથ નામનો ગીંદ્ર રહેતો હતો તેને નમન કરવા તથા પર્વત જોવા માટે વિક્રમ ગયે તો ત્યાં સૂર દેવ નામના યક્ષનું પણ એક મંદિર " દી ઠું-૭૯-૮૦ રાજાએ પેલા યોગેંદ્રને તેમ પક્ષને નમન કર્યું ને મંદિરના પશ્ચિમદ્વાર આગળ બેશી ક્ષણવાર વિશ્રામ લે ધાયો-૮૧ તેવામાં ત્યાં એક અતિ ઉદ્ધતષધારી પુરુષ, સર્વ શૃંગાર ધારણ કરી, અતિભેગપરાયણ જણાતો, આ--૮૨ તેને જોઈ રાજાએ વિચાર કર્યો કે આ કોઈ ધૂર્તરાજ છે એમ મને જણાય છે-૮૩ જે અસાર પદાર્થ છે તેને આડંબર ઘણું કરીને બહુ રહે છે, જે કાંસાનો રણકે બોલે છે તે સોનાનો બેલતો નથી-૮૪ આડંબરમ્સ પાઉ પાઉ ડિભસ નિયા પાઉ ગલમજયમ્સ પાઉ હિંડઈ જુત્તો ચઉવાઉ–૮૫ ધુતાહુઈ સલછણું અસઈ (ઈ સજજ ખારાં પાણી સીયેલાં બહુ ફલ હોઈ અખજજ-૮૬ થોડીક વાર ત્યાં ઉભો રહી, પિતાને ભપકે બતાવી, થોડીક વાત કરીને તે ચાલ્યો ગયો-૮૭ ધીર, વિદ્વાન, સહાસ્ય વદનવાળ, પરમનરંજક, કોમલ અંગ અને વચનવાળે, તે આખા જગને વશ કરી શકે છે-૮૮ ધૃષ્ટતાના પાંચ ભાગ, વિદ્યાના બે ભાગ, જુઠના બે ભાગ, ને એક ભાગ ભાંડપણને, એ મિશ્રણથી લેકમાત્ર વશ થાય છે–૮૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust