________________ * * * સ્વભાવથી જ રકતત્વ મૂકતું નથી, અને ત્યારે જ પુત્વમાં આવે છે કે જયારે મુશલે ખંડાય છે–પપ રતિહુતિ બહિનહ થાએ કીય વિરત્ત મિહલતણ છેડાવી પુરિસન્નણ સંપત્ત-૬૬ તેમજ આ પણ પૂજા માત્રથી તુષ્ટ થવાની નથી માટે વ્યાવૃક્ષની પેડે એને જે ઉચિત છે તે કરવું પડશે.-૬ 7 એમ ધારી બહાર જઈને નઠારો મલ લાકડે ચઢાવીને લઈ આવ્યો ને દેવી મંદિરના ગર્ભગૃહ આગળ ગયો -68 - તે સમયે પાપીના ભયથી દેવીએ બારણાં બંધ કરી દીધાં, કે વ્રતકાર એ હે રંડા! પ્રાણ પણ તને મૂકવાનો નથી -પ૦ : બારણાં ઉઘાડ ને મોટું મેળવ, નહિ તો આ તારું આખું મંદીર સળગાવી મૂકીશ.-૭૦ તું, શુક, દેવતા, કોઈ અમારો ઘતકારનો પ્રભાવ જાણી શકે એગ નથી -71 વેચનાર, કર્વતી, સ્ત્રી, ગવાદિનું કપ કા એજ એક કારણ છે--કર. અમારે સત્ય નહિ, લાજ નહિ, ભય નહિ, ઘડીમાં અમે નાણા ને ઘડીમાં ઢાંકયા; ઘડીમાં ચાર ને ઘડીમાં શાહુકાર--૭૩ . આવું કહ્યું ત્યારે અંદરથી જ દેવીએ કહ્યું કે તું તારે સ્થાને જા. હું મુખ મેળવીશ -74 ધૂતકાર પોતાને ઘેર ગયે અને દેવી એ મુખ મેળવ્યું -પાપી આગળ કઈ બલવાન નથી-૭૫ પ્રભાત થતાં કટિમનુષ્ય સમેત રાજા સુખપાલમાં બેશી દેવીને નમન કરવા આવ્યે-૭૬ 1. પરિવાર એવો અત્ર શબ્દ છે જે સ્પષ્ટ થતો નથી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust