________________ 385 કે હું આશાપૂરીનું ને બંધ કરાવીશ, ગમે તેમ કરીને--મંત્રતંત્ર. પ્રગથી કે મસ્તક આપીને પણ કરાવીશ–૩૮ તેમણે જઈને આ વાત રાજાને કહી એટલે રાજાએ તેને તુરત સભામાં - બલા -39 રાજપુરુષોએ સર્વસ્વ હારક નામના તે પુરુષને સભામાં આ, એટલે તેને પ્રણામ કર્યા પછી, સભાસદોને અ બેસ-૪૦ જાએ ઘકારને પૂછયું કે ભાઈ તમે દેવીનું મુખ બંધ કરાવશો ?-41 રાજાનું વચન સાંભળી ધૂતકારે કહ્યું કે મંત્રના બલથકી હું દેવીનું વદન બંધ કરાવી શકશ-૪૨ કર કેશર આદિ ઉપસ્કર મને અપાવે હું ચોસઠ ખંડ પૂરીને દેવીની પૂજા કરીશ-૪૩ - ચેસઠ ખંડમાં ચોસઠ દેવીની સ્થાપના કરીશ તે ચેસઠને ચોસઠ ઘણું કરતાં 4096 ખંડ થશે-૪૪ અપૂપ, સુતરફેણી. કદંબ, વડાં, ખાજાં, મોદક, ક્ષીર, શાક, પાક, ધૃત, ગોળ, પાપડ, દીપ, એ આદિ સામગ્રીસમેત નૈવેદ્ય તૈયાર કરાવીને અબોટ દેવરા -45-46 રાજાએ કૃષ્ણચતુર્દશીને દિવસે તે બધું કરાયું એટલે ધૂતકારે પણ પાખંડ આરબ્યુ-૪૭ ચતુષ્કોણ, ચતુર, મધ્યકાણ સમેત, એવું મહામંડલ કાઢી તેની આસપાસ હોંકાર યુક્ત વર્તન કર્યું -48 તેની પૂજા કરી સર્વ લોકને રજા આપીને, પછી પોતાના મિત્રને બોલાવી તેમને ભોજન કરાયું -49 ન દેખાય એમ ખૂણામાં રહેલા વિક્રમને જોઈ તેણે પૂછયું કે તું કોણ છે ? ને અહીં શા માટે આવે છે? -50 વિક્રમે સમય વિચારીને કહ્યું કે હું અવંતીથી આવું છું ને એક કેડી પણ પાસે નથી એવો ધૂતકાર છું-પ૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust