________________ 393 ત્યાં સુવર્ણદંડqજાયુત દેવી મંદિર હતું તેમાં આશાપૂરી દેવીનું સ્થાન હતું. 13 ' તે મહાપ્રભાવાળી, સદા આનંદરૂપ, સકલા, સર્વકામદા, ને આવતા ભકતોને વાંછિતાર્થ આપનારી હતી.-૧૪ | વિક્રમ તે દેવી મંદિરમાં ગયે, ને ત્યાંજ સેવકની પેઠે એક ખૂણામાં રાત્રીએ સુઈ રહ્યા 15 એવામાં ત્યાં ધનથી હારેલે એ એક ધૂતકાર આવ્યા, તેના અંગ ઉપર વસ્ત્ર હતું ને આભરણતું તે નામ પણ હતું નહિ-૧૬ ઉકરડામાંથી એક લે લેઈને, તે, ભુખે મહા પીડા પામતે દેવીમંદિરમાં ગયે-૧૭ વામ અને દક્ષિણ ભાગે તેલથી ભરેલા દીવા, નિત્ય, તારાની પેઠે બન્યાં કરતા હતા. 18, તે પાપી, નિઃશંક, અને ધર્મવર્જિત ધૂતકારે દેવીના ખેળામાં પગ * મૂકી તે દીવાને ઓલવી નાખ્યા ને પેલા ખાવાના પદાર્થને તેલમાં બળવા માંડે, તે ચરિત્ર રાજાએ સુતે સુતે દીઠું-૧૯ - 20 પેલી મહાપ્રભાવવાળી દેવીએ આ નરાધમને ઉચ્છિષ્ટ કરતો જોઈ તેને અતિરોદ્રરૂપ ધારણ કરી મોટું પહેલું કરી ભડકાવવા માંડયે, ને વિકરાલ ભૃકુટી ચઢાવી નેત્ર અતિરકત કર્ય-૨૧-૨૨ દેવીએ અતિરદ્રતાયુક્ત બુમ પાડી ને તેને ભડકાવીને ઘેર નસાડી મૂક્યાનું કર્યું-૨૩ દેવ અને દાનવ સર્વમાં તેમ રાક્ષસમાં પણ ભીષણનન જે ભેષાસુર તે મહાક્રૂર થાય છે--૨૪ પણ તેમના કરતાં એ દારિદ્યપીડિત જે છે તે વધારે ક્રૂર રહે છે, તે તેનાથી પણ સુધાËત દૂર રહે છે, એટલે તેમને કૃત્યાકૃત્યને વિવેક હેતો નથી-૧૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust