________________ 396 ત્યારે ધૂતકારે કહ્યું તું પણ આવ અને યથેચ્છ ભજન કર, તે સાંભળી રાજાએ કહ્યું કે હું તો રાત્રીએ જમતો નથી–૫ર પેલા ઘતકારે પછી મિત્રોને જમાડીને વિદાય કર્યા, ને દીવો લઈ આખું મંદિર તપાસી જોયું–૫૩ કઈ ઠામે કઈ છે કે નથી એ જાણવાની તેને ચિંતા હતી કેમ કે છે કાને વાત થાય તો બગડી જાય, ચાર કાને રહે તેની ફીકર નહિ-૫૪ : તે સમયે વિક્રમાદિત્ય અદૃશ્ય થઈ રહ્યા, એટલે કોઇને ન દી ડું ત્યારે ઘુતકારે મંદિરનાં બારણું દીધાં–૫૫ દેવીની ભક્તિપૂર્વક પૂજા કરી, મહાભોગ ધરાવી, માથું નમાવી નમન કરી, યુક્તિથકી ધૂતકાર બે -56 મેં નૈવેદ્યોગસમેત તમારી પૂજા કરી તો હે પરમાનંદદાયિ i! - પરમેશ્વરિ ! પ્રસન્ન થાઓ-પ૭ : આ પૂજા ગ્રહણ કરે ને મુખ મેળવે એટલે તમારી કૃપાથી પાંચ સુવર્ણમુદ્રા હું પામું–૫૮ આવું કહ્યા છતાં પણ દેવીએ મે મેળવ્યું નહિ ત્યારે ધૂતકારે મનમાં વિચાર કર્યો કે ભગિની એમ કહેવાથી પુત્તલકને કોઈ હોતું નથી, વાણીએ શેડ કહેવાથી પોતાનો સાર આપતો નથી–૫૯-૬૦ ભાંડસ્થ કાપાસ છોડીને જતો નથી, નવા મગ ઉપસ્યા વિના તૈયાર થતા નથી -61 કસુંબો ચરણઘાતવિના રંગ આપતે નથી, અગુરુ અગ્નિ વિના સુગંધ પાપ નથી–૬૨ સુખે છર દેવાથી મૃદંગ સુરવાર થાય છે. દહીંમાંથી પણ મધ્યા વિના ધી નિકળતું નથી-૬૩ નેહ મ કરીસુ કેઈ ગેરસ નીતૂ ઇમ ભણુઈ નેહ કારણી જોઈ જે મુઝ હીઉ વિલેઈઈ–૬૪ 1 કોઈ સ્નેહ કરશો નહિ એમ ગેરસ નિત્ય કહે છે ને બતાવે છે કે સ્નેહને લીધે જ . નિત્ય મારું હૈયું લેવાય છે. . 1 PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust