________________ 384 બુભુક્ષિતને કશાનું ભય લાગતું નથી, ને તેને ભૂતપ્રેત પિશાચ કશાને ડર લાગતો નથી.-૨૬ * દેવીનું અતિભીષણ એવું પહેલું મુખ દેખીને પોતાના મોઢામાંથી - અધું ચાલું પદાર્થ તેણે તેમાં નાખ્યું-૨૭ આવું ઉચ્છિષ્ટ પોતાના મોમાં પડયું તેથી દેવીએ મોઢું બંધ કર્યું - નહિ ને ધૂતકાર તો પેલું તેલ રહેવા દઈને પિતાને ઘેર ગયે-૨૮ સવારમાં દેવીને પૂજા આવે, તેણે આ બધું જોઈ રાજાને પૂછ્યું-૧૯ હે સ્વામિન્ ! દેવીનું મુખ શા માટે આવું પહેલું થઈ ગયું છે તે કાંઈ સમજાતું નથી, એવું થાય છે ત્યારે મહા અરિષ્ટ નિપજે છે-૩૦ એ અરિષ્ટ દેશને, રાજાને, કે દેવીને મંદિરને લાગશે એમાં સંશય નથી–૩૧ એ વાત જાણીને તે નગરને રાજા રાણીઓ સમેત તથા સામંત મંડલિક આદિ લેક સહિત ત્યાં આવ્યો–ડેર દેવીને આ પ્રકારની જોઈ રાજાને બહુ ચમત્કાર લાગે, ને એમ સમજાયું કે આ દેવી તો જાગતી જોત છે માટે જરૂર કઈક અરિષ્ટ સૂચ વે છે-૩૩ | માટે ત્રણ દિવસ સુધી એના આગળ ભેગ ધરાવવા કે પિતેજ પ્રત્યક્ષ થઈ કોઈને વાત કહેશે–૩૪ એમ ત્રણ દિવસ પણ થઈ ગયા પરંતુ દેવીએ મેટું બંધ કર્યું નહિ, ત્યારે રાજાએ ગામમાં દાંડી પીટાવી –૩પ કે જે કઈ જ્ઞાનવાન, પ્રાશ, પંડિત, આ દેવીનું મુખ બંધ કરાવશે તેને પાંચસો સુવર્ણમુદ્રા હું આપીશ–૩૬ પિલા અધમાધમ ધૂતકારે આ વાત સાંભળી કે તુરત પેલા રાજપુરુને કહેવા લાગ્ય-૩૭ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust