________________ 401 ધૂતકારે કહ્યું ને તમે પર કાર્ય કરવા તત્પર રહે તે મારું એક કામ કરે એટલું હું ધૂત મૂકી દેઉં- 15 રાજાએ કહ્યું કે ગમે તેવું દુર્ધટ હોય પણ તે કાર્ય કહે, સ્વર્ગ કે પૃથ્વી જયાં હશે ત્યાં હું તે કરીશ.-૧૬ ધૂતકારે કહ્યું હે નરોત્તમ! રત્નસાનુ નામનો પર્વત છે ને મનઃસિદ્ધિ નામની ત્યાં દેવતા છે-૧૭ તેના મંદિરને વામભાગે ઉત્તમ ફૂપ છે પણ તેના દ્વાર આગળ ચમકને સમક નામના બે પર્વત છે-૧૮ - તે પર્વત ક્ષણક્ષણે પરસ્પરથી અથડાય છે, માટે બહુ ચતુરાઈથી પેલા કૂપનું જલ લેવાનું છે-૧૮ - તે જલ લાવીને તેનાથી દેવીની પૂજા કરે અને પોતાના મસ્તકનું બલિદાન આપે તો તેને દેવી પ્રત્યક્ષ થઈ મનવાંછિત આપે છે, પણ મારી હીંમત તે જલ લાવવામાં કે તેમ કરવામાં ચાલતી નથી-૨૦-૨૧ ' એ ઉપરથી વિક્રમ તેની સાથે ગયો અને પેલા ફૂપમાંથી જલ લાગે-- 22 આ દેવીને તે જલથી સ્નાન કરાવી જેવું મરતક આપવાનું કરે છે કે દેવીએ પ્રત્યક્ષ થઈ તેને વર્યા-૨૩ હે વીર ! તારે જોઈએ તે માગ, અતિદુર્ઘટ હોય તે પણ આપવા તૈયાર છું; એવું કહ્યું પણ રાજાએ તે પેલા ઘતકારને વર આપો એટલુંજ કહ્યું- 24 પરોપકારપ્રવણ અને સાહસૈકશિરોમણિ એ રાજા આ મહાકાર્ય કરીને પિતાના પુરમાં આવ્ય-૨૫ દિકથી દેવીને સ્નાન કરાવી, પિતાના ભરતકને બલિ આપી, જે વિર મળે તે ધૂતકારને આ એ વિક્રમ કરતાં વધારે ઉદાર કોણ? 51 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust