________________ 382 વળી બીજે દિવસે રાજયાભિષેકની ઉત્તમ સામગ્રી તૈયાર કરી ધારા ધીશ સભામાં આવ્ય-૧ પિતાના કર્મનું બલ જાણી, ઉત્તમ મંગારાધન કરી, ભૂપતિ તુરત સિંહાસન પાસે આવ્યો-૨ દેવતાધિષ્ઠિત એવા તે ઉત્તમ સિંહાસન ઉપર જે રાજા બેસે છે તેવી ચંદ્રકાંતા બોલી ઉઠી--3 તે ઉત્તમાશવાળી સત્તાવીશમી પૂતળી બોલી હે રાજા ! આ આસને તમારે બેસવા જેવું નથી -4 જો આ વિક્રમના આસન ઉપર બેસવાની ઇચ્છા હોય તે તમે વિદમાદિત્ય જેવા થાઓ--૫ ચંદ્રકાંતાનું આવું વચન સાંભળીને ભોજરાજે કહ્યું કે વિક્રમના સા. હસની કથા કહે-૬ . - એમ પૂછતાં તેણે ભેજના આગળ ગાંભીર્યગુણરત્નાકર એવા વિક્રમની સ્તુતિને આરંભ કર્યો.-૭ જેણે પિતાના મસ્તકનો બલિ આપીને પ્રકટ પ્રસન્ન કરી મેળવેલ વર ધૂતકારને આપ્યો એ વિક્રમથી અધિક દયાવાનું કેણ?-૮ - અવંતીમાં રાજરાજેશ્વર, મહાભેગક્તા માલવાધીશ શ્રી વિક્રમ રાજય કરતા હતા એકવાર કેતુક જોવા માટે તે ચતુરપુરુષ એકલે જ સ્વપરાક્રમ ઉપર આધાર રાખી તરવાર લઈને ચાલ્ય-૧૦ દેશે દેશ ફરતાં ઘણુંક થાવર જંગમ તીર્થ તેણે જોયાં, તેમને નમન કરી ભક્તિપૂર્વક પૂજા કરી-૧૧ - ફરતાં ફરતાં બહુજનપૂણ નગરમાં ગમે તે ત્યાં એક ઉત્તમ ઉપવન નજરે પડ્યું - 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust