________________ યાર, ચાર, ત્રણ, ત્રણ, ચાર, શત, બે, બે, બત્રીશ, એ રીતે છે, પણ તિથિમાં તે સંખ્યા ગણવાની નથી-૩૬-૩૭ અશ્વિની, યમ, અગ્નિ, બ્રહ્મા, ચંદ્ર, શિવ, અદિતિ, ગુરુ, સાપ, પિત, ભગ, અર્યમા, રવિ, ત્વષ્ટા, વાયુ, ઇંદ્રાગ્ની, મિત્ર, ઇંદ્ર, નિતિ, જલ, વિશ્વદેવા, વિધિ, વિષ્ણુ, વસુ, વરુણ, અર્જકપાદ, અહિબૂન્ય, પૂષા, એ દેવતા અનુક્રમે નક્ષત્રના દેવતા છે–૩૮-૩૯ - શ્રવણ ઘટિકા ચતુષ્ટય, અને ઉત્તરાષાઢા ચરમાન્ડ, અભિજિતુ ભેગ, તે વેધ એકાગૈલ લત્તા ઇત્યાદિમાં આવે છે-૪૦ ચર એટલે ચલ તે સ્વાતિ પુનર્વસુ શ્રુતિ એ ત્રણ, ક્રર એટલે ઉગ્ર તે મધા ગણપૂર્વે અને ભરણી, ધ્રુવ એટલે સ્થિર તે રોહિણી ને ત્રણ ઉત્તરા, તીક્ષ્ણ એટલે દારુણ તે અશ્લેષા જયેષ્ઠા આદ્ર અને મૂલ, લધુ એટલે ક્ષિપ્ર તે પુષ્ય હસ્ત અશ્વિનીને અભિજિત, મૃદુ એટલે મિત્ર તે ચિત્રા , અનુરાધા રેવતી. અને મૃગશીર્ષ, મિશ્ર એટલે સાધારણ તે વિશાખા કૃત્તિકા, એ પ્રમાણે નક્ષત્રો જાણી લેઈ તે તે નક્ષત્રમાં તેના તેના સ્વભાવાનુકૂલ કાર્ય કરવાં-૪૧-૪૨-૪૩-૪૪ પ્રસ્થાન ચર અને લધુમાં, શાંતિ ધ્રુવ અને મૃદુમાં, યુદ્ધ તથા વ્યાધિચ્છદ આદિ તીર્ણમાં, અને મિશ્રક્રિયા મિશ્રમાં કરવી--૫ મેષ, વૃષભ, મિથુન, કરક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, એ બાર રાશિ છે; બાર સંક્રાંતિ પણ તેજ અને લગ્ન પણ તેનાં તેજ-૪૬-૪૭ . મીન રાશિની આકૃતિ મેઢે પૂછડે એમ વળગેલાં બે મત્સ્ય છે, કે ભની ઘટ છે, મિથુનની વીણાયુક્ત મિથુન છે, ધનની આકૃતિ અશ્વાકાર ધનુર્ધર પુરુષ છે, મકર ને મૃગ જેવું મુખ છે, તુલાની આકૃતિ તુલાધર પુરુષ છે, કન્યાની આકૃતિ દીપયુક્ત અને નૈરથ કન્યા છે, અને બાકીની રાશિની આકૃતિ પોતપોતાના નામાનુસાર છે-૪૮ પુરુષ, સ્ત્રી, ક્રૂર, અક્રૂર, ચર, રિથર, દ્વિસ્વભાવ, તે મેષ, વૃષભ, મિથુન, કરક, પંચમ, નવમ, સુરેન્દ્રાદિ, એટલા જાણવા-૪૯ 6 P.R.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust