________________ 383 પ્રભાયુક્ત એવી આનંદપ્રભા નામની છવીશમી પૂતળી બોલી કે હે ભેજા આ સિંહાસને તમારે બેસવું ઉચિત નથી– 7 જો વિક્રમાદિત્યના જેવું સાહાસ હેય તે હે માલવેર! આ સિંહાસને સુખે બેસે– 8 આવું તેનું કહેવું સાંભળી ધારાધીશે તેને કહ્યું કે વિક્રમનું સાહસ કેવું હતું તે કહે– 9 પૂતળીએ દેવેન્દ્રસ્તુતિપ્રસંગે જે વિક્રમસાહસ જણાવેલું તે યથાર્થ રીતે ભેજ આગળ કહેવા માંડયું-૧૦ એક વાર ઈદ્ર દેવ સભામાં એ રાજાના ગુણનું વર્ણન કર્યું તે પ્રશંસા સાંભળી બે દેવતા વિક્રમને જોવા ભૂમિલેક ઉપર આવ્યા–૧૧ પ્રતાપથી આકાશને ભરી નાખત, સત્ત્વમૂર્તિ, મહાત્મા, શ્રીવિક્રમ કલિયુગમાં રાજય કરતો હતો–૧૨ તે માનદ્ર, મહામાન્ય, મેહતા, મદરહિત, અમત્સર, રસત્યાગી, મદનને જીતનાર એવો હતો–૧૩ એક વાર સુરાવીશ, વિદેહક્ષેત્ર નામના તીર્થમાં, દેવથી ઉત્તર અને કુસ્તી મધ્યે આવેલા કનકાચલ ઉપર ગયે-૧૪ . * * તે લક્ષ જન ઉચે છે, મૂલમાં દશ હજાર યોજન વિસ્તાર વાળો છે, . ને શિખર આગળ ગોપુછાકાર હેઇ એક હજાર જન છે–૧૫ * ત્યાં ચુંવાળીશ જન ઉંચાં જિનગૃહ ઉપર ધજાઓ ફરકતી હતી, ને ત્યાં ગષભદેવનું શાશ્વત ચૈત્ય હતું-૧૬ ત્યાં જિનેને નમન કરવા તેત્રીશ કોટિ દેવ તથા ભવનાધિપ સમેત સુરેંદ્ર પધાર્યા હતા-૧૭ અનેક અંગરક્ષક અનેક સેવક આદિ ઘણાક પરિવાર સમેત તે આ હત–૧૮ - સુરાંગના, દાસી, સમાનીકાધિપ, જતિષ્ક, વ્યંતર, સિદ્ધ, આદિ ભવનવાસીથી પરિવૃત હત–૧૯. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust