________________ 388 ત્યારે જિનાલયમાં બેઠેલા ઈ કહ્યું હે દે! મારૂં હિતવચન : સાંભળે-૭૮ હાલમાં મનુષ્યલકને વિષે, ભરતખંડમાં, પરોપકારસજન્યભંડાર, સ્વજનોત્તમ, પરના પ્રાણને પિતાના પ્રાણથી રક્ષનારે, ઔદાર્ય છે ગાંભીર્ય આદિ ગુણથી અલંકૃત, પ્રાર્થના કરતાં જ પિતાનું રાજય પિતાને કારણ કે પિતાનું શરીર સહજમાં આપનારા, એવો વિક્રમ જે ત્રણે ભુવનમાં થયો નથી કે થવાને નથી–૭૯-૮૦–૮૧ દેવેન્દ્રનું આવું વચન સાંભળી દેવતાને ચમત્કાર લાગે, અને સર્વ સુરાંગનાઓનાં પણ નેત્ર હર્ષાશ્ચર્યથી વિકાસ પામી ગયાં–૮૨ - અહે આ વિક્રમરાજાને ધન્ય છે કે જેના ગુણની કીર્તિ દેવેંદ્ર પણ ગાય છે-૮૩ આવી વાત ચાલે છે એવામાં કે મહાગર્વથી ઉદ્ભૂત એવા દેવને સુરરાજના આ વચન ઉપર શ્રદ્ધા ન થઈ એટલે તેણે વિચાર કર્યો કે જઈને આ રાજાની પરીક્ષા કરી જોવી. આવું ધારીને તે પોતાના મિત્રને લેઈ, ઇંદ્રને નમન કરીને નીકળે-૮૪-૮૫ * એ દેવે પિતાના મિત્રના આગળ કહ્યું કે શ્રુતિસંયુક્ત જે અનુમાન તે પ્રત્યક્ષ કરતાં ન્યૂન છે-૮૬ તત્ત્વાનપેક્ષિણી યુક્તિ અને ઉક્તિ સર્વત્ર જાય છે, પરંતુ સત્યનિશ્ચય તે પ્રત્યક્ષથી જ બને છે–૮૭ આવું સાંભળી તેના મિત્ર પેલા બીજા દેવે કહ્યું ચાલે આપણે જઈને શ્રીવિક્રમનું સત્ત્વ નજરે જોઈએ-૮૮ આ વિચાર કરી એ દેવ પૃથ્વી ઉપર આવ્યા તેવામાં ફરતો ફરતો, વિક્રમ તેમની નજરે પડ-૮૯ એટલે એકે નઠારી દુબળી ગાયનું રૂપ ધર્યું, ને કચરામાં કળી ગયેલી ને મહાક્ષુધા હોય તેવી તે થઈને પડી-૯૦ - વિક્રમને જોઈ ગાયે ભાંભાં કરવા માંડયું જે સાંભળીને રાજા તેની પાસે આ 81 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust