________________ 380 વિઘુઘુક્ત ગર્જત તે તો ભયબ્રાંત હોય એમ કહીંએ નાશી ગયું, ઈદ્રધનુર્, જલકુંડાં, ચાતક શબ્દ, બધાં ક્યાં જતાં રહ્યાં-૯૧ - દર્દૂર, ઈંદ્રગોપ, નીપપુષ્પ, વરાંકુર + + + એ બધાં સ્વને . પણ જણાતાં નહિ-૯૨ કુંદ પલ્લવન, ક્ષારનું ગળવું, કેકી વર્તન, નદીપૂર, પ્રવાહ, કે કાદવ તે કહીં પણ મળે નહિ-૯૩ - સંધ્યારાગ સ્પષ્ટ જણાય, આકાશ સ્વછ દેખાય, ચંદ્ર પાછળ જલકુંડુ દેખાય નહિ--૯૪ આકાશમાંથી વર્ષનો લેપ થતાં તાપ રદ્ર તપવા લાગ્યો, જલ કર્યો મળે નહિ, ને પ્રવીમાત્ર ફલરૂપ પત્ર સુકાઈ જઈ ૨હીના થઈ રહી-૯૫ દેશે દેશના લેક અન્નવિના પીડાવા લાગ્યા, જલ વિના જલચર તર ફડવા માંડયાં, અને તૃણ વિના જનાવર મરવા લાગ્યાં–૯૬ મેઘહીન દેશ વિનાશ પામે છે, પુત્રહીન કુલ વિનાશ પામે છે, વસ્રહીના રૂપ વ્યર્થ થાય છે, ને નાયકહીન સેના નાશ પામે છે–૮૭ આવા મહાઘોર દુર્ભક્ષાદુ: ખસાગરમાં બધાં ડુખ્યાં ત્યારે વિક્રમ રાજાએ ચિત્તમાં વિચાર્યું-૯૮ - કુટુંબસ્વામીના છતાં કુટુંબને પીડા થાય છે, ને તેનું તે પિતાની શક્તિ પ્રમાણે રહાણ ના કરે તો તેનું પાપ તેને માથે છે–૯૯ ગામ પીડાતું હોય તેની રક્ષા ગ્રામાધીશ શક્તિ પ્રમાણે ન કરે તો તેનું પાપ તેને માથે છે–૧૦૦ . . . . સંધ અથવા શિષ્યવર્ગ તેને જે દુખ થાય અને તેને ઉપાય ગશ કરે નહિ તેનું પાપ તેને માથે છે–૧ જે દેશને જે સ્વામી હોય ને નિત્ય કર લેતો હોય, છતાં દેશનાં દુઃખ નીવાર નહેાય, તે તે પાપને ભેગી થાય છે–૨ . . .. તથા દઉં એમ આસ્થલે પાઠ છે. સ્પષ્ટ થતું નથી. ' -- P.P. Ac. Gunratnasuri M.S. Jon Gun Aaradhak Trust