________________ 374 થી જે કોઈ વિક્રમાદિત્ય જે ભાગ્યસાગર હોય તે, હે નૂપત્તમ ! આ સિંહાસને સુખે બેસે --11 - ' એવું સાંભળી રાજાએ વિધુત્રભાને પૂછ્યું કે હે શુભાંગે, કહે કે વિક્રમરાજા કેવા હતા-૧૨ તેણે ભેજરાજા આગળ સત્ય કહ્યું કે હે વજનત્તમ ! વિક્રમરાજાના સાહસની વાત સાંભળ-૧૩ દેવે નિર્માણ કરેલું એવું દેશનું અરિષ્ટ જાણી તેણે પિતાનું મસ્તક છેદીને જનહિતાર્થે દેવતાની પૂજા કરી--૧૪ . . દારિદ્યને હણનાર, પુણ્યાત્મા, પાપભીરુ, ભયહર્તા, સિભાગ્યશાલી, સિમ્માત્મા, એ શ્રીવિક્રમરાજા હતો--૧૫ . એક સમયે તે પોતાની શુભ સભામાં આ સિંહાસને ઈદ્રની પેઠે બીરાજતો હતો-૧૬ જેમ દેવતા મણે ઇંદ્ર, નક્ષત્ર મધ્યે ચંદ્ર, તેમ રાજશેખર શ્રીવિકા મ રાજાઓમાં શોભતો હતો--૧૭ કઈ જ્યોતિષકલા જાણનાર, જ્ઞાની, સંશયહારક, એવામાં દરવાજા આગળ આવે અને પ્રતિહારને કહેવા લાગ્ય-૧૮ કે તમે જઈને વિક્રમરાજને મારા આવ્યાની ખબર વેગે આપે-૧૮ દ્વારપાલે તુરત સભામાં રાજા આગળ જઈને વિદ્વાનના આગમનની વિનતિ કરી-૨૦ તે પછી પ્રતીહાર સાથે તે સભામાં આ, અને આવીને તેણે જયોતિષશાસ્ત્રમાર્મિત આશિર્વાદ રાજાને કહ્યો- 21 . . . આદિત્ય સોમ મંગલ બુધ ગુરુ શુક્ર શનિશ્ચર રાહુ કેતું આદિ ગ્રહ દિવ્ય શતવર્ષ પર્યંત તમારી રક્ષા કરે -- 22 આદિત્યાદિ સર્વે ગ્રહ નક્ષત્ર અને રાશિ સમેત, છે વિક્રમભૂપતિ! - તમારા સર્વ કામ પૂર્ણ કરે-૨૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust