________________ 373 - યથાર્થ, તથ્ય, મહિમાયુક્ત, એવી વાર્તા સાંભળીને શ્રીજરાજા પણ સભા વિસર્જન કરી પિતાના રાજકાર્યમાં લાગે--૮૩ . રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની ચાવીશમી કથા થઈ-૮૪ * ઈતિ સિંહાસનકાચિંશિકાની વીશમી કથા વળી બીજે દિવસે ગણાગ્રણી શ્રીધારાધીશ સમગ્ર સામગ્રી કરીને પિતાની શુભ સભાને વિષે આ--૧ સંસ્કૃત સતા પુરક સર્વ શૃંગાર ધારણ કરી કેતુક જોવા માટે તે સમયે સભામાં આવ્યા હતા-૨ રાજસભામાં જવું, રાજપૂજિત લેક જોવા, તેથી કદાપિ અર્થ ન મળે તો અનર્થ નાશ તે પામેજ-૩ નઠારા રાજા પાસે ન જવું, ત્યાં અર્થ હોતે નથી, કેવલ આત્મહાનિજ થાય છે, ને કાર્ય સિદ્ધ થતું નથી-૪ પ્રથમ તે દ્વાર આગળ દ્વારપાલની લાકડી, જવા આવવામાં લુગડાને મરે, સેવામાં અશ્લીલ વાકયને વરસાદ, અને દાનમાનાદિથી કુળી નજર ! " દશેશ, ભૂપાલ આદિ અન્ય દેશથી આવેલા છે, અને આનંદદાયક અનેક વિબુધ પણ એ શુભસભામાં બીરાજે છે.-૬ બીજા પણ ઘણા લેક આશ્ચર્ય જોવા માટે ગૃહકાર્ય તજી ભરાયા છે.-૭ તે સમયે નાહી ધોઈ સવાગે સુંદર આભૂષણ વસ્ત્રાદિ ધારણ કરી શ્રીભોજરાજ સિંહાસન આગળ આવ્યો-૮ ' શબનમંત્રનું સ્મરણ કરી જે રાજા બેસવા જાય છે તેવી જ વિદ્યુતપ્રભા નામની પૂતળી ઉત્તમ વચન બોલી-૯ - તે પચીશમી માનીતી પૂતળી બેલી કે હે રાજન ! આ સિંહાસને તમારે બેસવું યોગ્ય નથી-૧૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust