________________ - 371 . . ત્યારે કોપથી રક્તનયનવાળો વિક્રમે નગરને ઘેરો ઘલાવી સૈન્યને તૈયાર કરી દરવાજા આગળ પડયે-પ૭... તે સમયે પેલા નાગકુમારે માટીના ઘણાક હાથી, ઘોડા, રથ, પાળા, ક્રીડામાત્રમાં તૈયાર કર્યા--૫૮ * નાગના પ્રભાવથી તે માટીની સેના જીવતી થઇને હથીઆર લઈ લઢવા માટે ચાલી--૫૮ જેમ જેમ જતી જાય તેમ તેમ શાલિવાહન માટીની બીજી સેના કરતો જાય, ને તે પાછી જીવતી થઈ લઢવા જતી જાય-૬૦ પણ તેમનાથી વિક્રમને પરાજય ન થયે તેમ વિક્રમથી તેમને ન થ, વિક્રમ મહા સમર્થ હતો અને પેલી સેના નાશ પામતાં નવી નવી આવતી હતી- 61 - - - - - - - નાગે પિતાના પુત્રને નાગસેના મોકલી તેણે વિષાનિધી કરીને આખી વિક્રમસેનાને મૂછ પાડી દીધી-૬૨ | વિક્રમ વિના આખું સૈન્ય અચેતન અને મૃતપ્રાય થઈ ગયું, ને હસ્તી, અશ્વ, પદાતિ, સામંત, મંત્રી, સર્વ મૂછ ખાઈ પડયાં-૬૩ ત્યારે વિક્રમે મનમાં વિચાર કર્યો કે આ શાલિવાહન જે ગર્વ ધરાવે છે તે યથાર્થ છે-૬૪. - જેના પ્રભાવથી માટીની સેના ઉભી થઈ યુદ્ધ કરે છે, ને જેણે મારી આખી સેનાને મૂછ પમાડી દીધી છે તેને ગર્વ યથાર્ય છે ) --65 પછી વિક્રમે પિતાનું સૈન્ય સુંવા જેવું દેખી, ભક્તિવડે પિતાના ઈષ્ટનું આરાધન કર્યું-૬૬ કે તેથકી, પાતાલાધિપતિ વાસુકિ નાગ ત્રણ દિવસમાં વિક્રમ આગળ પ્રત્યક્ષ થયે-૬૭ તેણે વિક્રમને કહ્યું મને શા માટે સંભાર્યો છે ? મને સત્વરે કહે, તમારે જે ઈચ્છા હોય તે આપું- 68 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust