________________ 370 છે. મંત્રીનું આવું કહેવું સાંભળીને રાજાએ જમાઈને સભામાં બોલાવીને કહ્યું૪૩ : હે વત્સ શાલિવાહન ! તમે રિજનોને લેઈ શ્રીવિક્રમાદિત્યને સામે જાએ--૪૪ ' એ રાજાને ઈંદ્ર જેવું માન ઘટે છે, પૃથ્વી ઉપર અતિ પુણ્યવાનું છે, માટે એવા રાજાની અભ્યાગમનક્રિયા કરવી ઘટે છે--૪૫ ઉત્તમ વર્ણવાળાને ઘેર નીચ વર્ણવાળે આવે, વૃદ્ધને ઘેર યુવા આવે, ગમે તેમ હેય, પણ જે અભ્યાગત છે તે સર્વને ગુરુ છે-- 46 ચેર, ચાંડાલ, શત્રુ, પિતૃઘાતક, ગમે તે પણ જે ઘર આગળ આ તેની પૂજા કરવી જોઈએ -47 - વિક્રમ રાજા તમારા દર્શનની ઈચ્છાથી આવે છે, તમે નાના છે ને એ તમારા પિતાતુલ્ય છે, ને વળી વિશ્વવિખ્યાત એ એ રાજા ઈ--૪૮ આવું કહ્યું તે સાંભળી કુમાર શ્રી શાલિવાહન સદ્વાક્ય બોલ્યો કે લેકમાં વૃદ્ધ કેણ, લધુ કેણ, આદિત્ય કેણ, ભાસ્કર કોણ, વસુદેવ, વિષ્ણુ, રામ, રાવણ, ચંદ્ર, એ બધા કેણ? પળીયાં આવ્યાં માટે કાંઈ વૃદ્ધત્વ આવતું નથી, કે નથી આવતું અપદાતિ ગજ આદિથી, કે સ્થલ શરીરથી, કે ગર્વથી, કે અભિમાનથી, હું મારે ઘેર બેઠો છું ત્યાં આ રાજા મહેસું સન્મ લેઇને ગામ ઉપર શા માટે ચઢી આવ્યો છે? કદાપિ એ વિક્રમભૂપાલને કાંઈ સંદેહ હેય તે તે એકલે આવીને મને શા માટે પૂછતો નથી ? --49-5-51-52-53 એ નરેંદ્રની પાસે હું હવણાં જવાનું નથી, હવે તે એમના તેમ મારા બલની પરીક્ષા થવા દો-૫૪ આવું તેનું બેસવું સાંભળીને આવેલા સંધિકાર ખેદ પામ્યા અને તુરત પ્રતિષ્ઠાનપુરના રાજાને નમન કરી ઉઠી ઉભા થયા 55 પિતાના સૈન્યમાં જઈ વિક્રમને નમન કરી તમામ વાત કહી બતાવી--૫૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust