________________ 372 * વિક્રમે કહ્યું છે. સ્વામિન મને અમૃત આપે, ને આપને મારા ઉપર ભકિતથી થયેલે પ્રસાદ સિદ્ધ કરે-૬૯ . ' . . - વાસુકિએ કહ્યું છે વિક્રમ ! મારી સાથે પાતાલમાં આવે ત્યાં તમને અમૃત આપું-૭૦ - પિતાનું કાર્ય સાધવા માટે વિક્રમ તેની સાથે ગયે, ને અમૃતને ફપિ ભરી પાછો આવ્ય-૭૧ . પણ જે આવે છે તેવાજ રસ્તામાં બે પુરુષ તેને મળ્યા, તેમણે યાચના કરી કે હે નરેન્દ્ર! તમે કોઈની પ્રાર્થના ભંગ કરતા નથી એમ અમે સાંભળ્યું છે, માટે અમે આપની પાસે યાચવા આવ્યા છીએ-૭૨-૭૩ - રાજાએ કહ્યું જ કાર્ય હેય તે તુરત કહે કે હું તમને તે કરી આપું-૭૪ * ત્યારે તેમણે કહ્યું કે અમને અમૃત આપે, જે સાંભળી રાજાએ પૂછ્યું કે તમને કેણે મેકલ્યા? --75 - ત્યારે તેમણે સત્યવાત કહી કે અમને તે શાલિવાહને મોકલ્યા છે-૭૬ આવું સાંભળી વિક્રમે મનમાં વિચાર કર્યો કે યદ્યપિ વૈરીના મકથા આ આવ્યા છે તથાપિ એમને અમૃત તે માટે આપવું-૭૭. રાજએ અમૃતપૂર્ણ છે તેમને આપે, એટલે વાસુકિએ પણ રાજાને બીજે લાવી આપે-૭૮ તેનાથી રાજાએ સૈન્યને સજજ કર્યું એટલે શાલિવાહને પણ આવીને વિક્રમને નમસ્કાર કર્યો -79 તુષ્ટ થઈ નાચેંદ્ર જે અમૃત પિતાને આપેલું તે યાચકને આપી દીધું અને પિતાના મૂાઈત સૈન્યની કશી ચિંતા ન કરી, એવા વિક્રમ કરતાં જ દાતાશિમણિ કોણ છે? -80 .શાલિવાહનને સાકાર કરીને રાજા શ્રીવિક્રમાદિત્ય પિતાના શુભ સૈન્યસમેત પાછો વળે-૮૧ હંસગમનાએ ભેજરાજાને કહ્યું, આવું ભાગ્ય હોય તે સિંહાસને બેસે-૮૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust