________________ - પિતાની બહેનને ગર્ભિણી જાણ ને બન્ને ભાઈ લાજ પામી, લેકપ્રવાદથી ડરીને પરદેશ જતા રહ્યા-૯૪ પેલી વિધવા નાગપુત્રના ગુમ રક્ષણમાં પિતાના ઘરમાં જ રહી ને છેડે દિવસે તેણે અતિસુંદર એવા એક પુત્રને જન્મ આપ્યો-૯૬ : - અતિસુંદર, સજનને આનંદ આપનાર, એવા ઉત્તમ નાગસુતને પેલી લાક્ષીએ લાલન પાલનથી ઉછેરવા માંડ્યા -96 આ આખા પાતાલમાં જે કાંઈ મળી આવતું હતું તે બધું નાગપુત્ર પિતાના પુત્રને પહોચાડતો હતો- 97 શુભ મુહૂર્તને વિષે, પુત્રનું શાલિવાહન એવું નામ, મહેસવપૂર્વક, સર્વજનસમક્ષ પાડ્યું-૯૮ પછી તે ચંદ્રકલાની પેઠે નિત્યે વૃદ્ધિ પામવા લાગ્યો, અને નાગના પ્રભાવથી ભણ્યા વિના મહાજ્ઞાની થે-૯૮ - પેલા ચાર ભાઈઓને કુંભ માટે વિવાદ ચાલે છે તે જાણીને શાલિવાહન પિતાની મેળે રાજસભામાં આવ્ય-૧૦૦ પછી ત્યાં ધનપાલના ચારે પુત્રને બોલાવ્યા ને પૂછ્યું કે કહો તમારે આ શે વિવાદ છે?.-૧ મારા જ્ઞાનના પ્રભાવથી તમને ઉત્તર આપીશ, સૂયોદયે અંધકાર તરફ નાશી જ જાય છે-- " આવું શાલિવાહનનું બોલવું સાંભળી આખી રાજસભાને બહુ વિસ્મય અને આશ્ચર્ય લાગ્યાં--3 ચારે જણે પોતાના પિતાની બધી હકીકત કહી બતાવી તે સાંભળીને " તેમને શાલિવાહને કહ્યું-૪ જેને માટી આપી છે તેને ભૂમિમાત્ર આપી છે, નગર, ગ્રામ, ક્ષેત્ર, હાટ, સર્વ ભૂમિ આપી છે એમ જાણવું-- - જેને અંગારા આપ્યા છે તેને સાત ધાતુ સુવર્ણ, રૂપું, કલાઈ, તામ્ર, લેહ, આદિ સર્વ આપ્યું જાણવું-૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust